ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બુમરાહનો ધમાકો, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

|

Jan 11, 2020 | 4:19 AM

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શ્રીલંકાની સામે પુણેમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. પાંચ મહિના પછી ભારતીય ટીમમાં પરત ફરેલા ધુરંધર બોલરે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સામાન્ય પ્રદર્શન કર્યુ પણ પુણેમાં ત્રીજી ટી-20 મેચ દરમિયાન બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. Web Stories View more ગરમીમાં […]

ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બુમરાહનો ધમાકો, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Follow us on

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શ્રીલંકાની સામે પુણેમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. પાંચ મહિના પછી ભારતીય ટીમમાં પરત ફરેલા ધુરંધર બોલરે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સામાન્ય પ્રદર્શન કર્યુ પણ પુણેમાં ત્રીજી ટી-20 મેચ દરમિયાન બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જસપ્રીત બુમરાહ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. બુમરાહે આ મામલે આર.અશ્વિન અને યુજવેન્દ્ર ચહલને પણ પાછળ છોડી દીધા છે. બુમરાહે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સૌથી વધારે 53 વિકેટ લીધી છે. આર.અશ્વિન અને ચહલની સાથે 52 વિકેટ લઈ સંયૂક્ત રીતે બીજા સ્થાન પર છે. ચહલે 37 મેચમાં અને અશ્વિને 46 મેચમાં આ વિકેટ લીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે વિકેટ લેનારા ભારતીય બોલર

1. જસપ્રીત બુમરાહ: 45 મેચ, 53 વિકેટ

2. યુજવેન્દ્ર ચહલ: 37 મેચ, 52 વિકેટ

3. આર.અશ્વિન: 46 મેચ, 52 વિકેટ

4. ભૂવનેશ્વર કુમાર: 43 મેચ, 41 વિકેટ

5. કુલદીપ યાદવ: 21 મેચ, 39 વિકેટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article