ઇયાન ચેપલે આઇસીસીને ‘સ્વિચ હિટ’, શોટ પર પ્રતિબંધ મુકવા માટે કરી અપીલ

|

Dec 02, 2020 | 9:05 AM

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલ આંતરરાસ્ટ્રીય ક્રિકેટ પરિષદ થી સ્વિચ હિટ શોટ પર પ્રતિબંદ કરવા માટેની અપિલ કરી છે. તેમણે કહ્યુ છે કે આ શોટ બોલર અને ફિલ્ડર બંને માટે અનૂચીત છે. ભારત અને ઓસ્ટ્રેલીય વચ્ચે રમાઇ રહેલી ત્રણ વન ડે મેચોની સીરીઝ દરમ્યાન ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ સ્વિચ હિટ શોટનો ખૂબ ઉપયોગ કરતા […]

ઇયાન ચેપલે આઇસીસીને સ્વિચ હિટ, શોટ પર પ્રતિબંધ મુકવા માટે કરી અપીલ

Follow us on

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલ આંતરરાસ્ટ્રીય ક્રિકેટ પરિષદ થી સ્વિચ હિટ શોટ પર પ્રતિબંદ કરવા માટેની અપિલ કરી છે. તેમણે કહ્યુ છે કે આ શોટ બોલર અને ફિલ્ડર બંને માટે અનૂચીત છે. ભારત અને ઓસ્ટ્રેલીય વચ્ચે રમાઇ રહેલી ત્રણ વન ડે મેચોની સીરીઝ દરમ્યાન ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ સ્વિચ હિટ શોટનો ખૂબ ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

ચેપલે એક સ્પોર્ટસ સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મેક્સવેલ અને વોર્નરે બીજી મેચમાં કેટલાક આવા શોટ રમ્યા. જો કોઇ બેટ્સમેન બોલ પડવા પહેલા પોતાના હાથ અથવા પગ બદલી લે છે તો તે અવૈધ શોટ હોવો જોઇએ. બોલરે તો અંપાયરને બતાવવુ જ પડે છે કે, તે કેવો બોલ નાંખનારો છે. પરંતુ બેટ્સમેન જમણેરી છે તો કેપ્ટન એ પ્રકારે ફિલ્ડીંગ ગોઠવતા હોય છે. અચાનક હવે જો તે ડાબા હાથે રમત રમે તો કે ખોટુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુર્વ કેપ્ટને કહ્યુ કે મને એ સમજમાં નથી આવતુ કે, બોલરો આની ફરીયાદ કેમ નથી કરતા. તેમણે કહ્યુ કે ક્રિકેટ પ્રશંસકોએ આની પર રોક લગાવવી જોઇએ. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન ડે મેચમાં ગ્લેન મેકસવેલે 29 બોલ પર 63 રનની તોફાની પારી રમી હતી. જે દરમ્યાન તે ઘણી વાર સ્વિચ હિટ શોટ રમતો જોવા મળ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article