IPL 2020 : આ દિગ્ગજ ખેલાડીઓને કોઈ ટીમે ન ખરીદ્યા, 2 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ

|

Dec 19, 2019 | 5:49 PM

IPL 2020ની હરાજી પૂર્ણ થઈ ગયી છે. ઘણાં ખેલાડીઓને સારી એવી રકમ મળી તો અમુક ખેલાડીઓ પર કોઈ ટીમે દાવ જ ના લગાવ્યો. દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ તો મનોજ કાલરા, રોહન કદમ, હરપ્રીત સિંહ, ડેનિયલ સૈમ્સ, પવન દેશપાંડે, કેદાર દેવધર, જેસન હોલ્ડર, માર્ક વુડનો સમાવેશ થાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

IPL 2020 : આ દિગ્ગજ ખેલાડીઓને કોઈ ટીમે ન ખરીદ્યા, 2 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ

Follow us on

IPL 2020ની હરાજી પૂર્ણ થઈ ગયી છે. ઘણાં ખેલાડીઓને સારી એવી રકમ મળી તો અમુક ખેલાડીઓ પર કોઈ ટીમે દાવ જ ના લગાવ્યો. દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ તો મનોજ કાલરા, રોહન કદમ, હરપ્રીત સિંહ, ડેનિયલ સૈમ્સ, પવન દેશપાંડે, કેદાર દેવધર, જેસન હોલ્ડર, માર્ક વુડનો સમાવેશ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આ પણ વાંચો :   CAA વિરોધ : CMએ કહ્યું કે નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને કરીશું

આ બે ગુજરાતી ખેલાડી પણ કોઈ ટીમમાં સ્થાન ના મળ્યું

આઈપીએલની ટીમમાં માત્ર કિંગ્સ ઈલેવન પંજાબ, સમરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે જ પોતાના 25 ખેલાડીઓનો ક્વોટા પુરો કર્યો હતો. આઈપીએલમાં વધારેમાં વધારે 25 ખેલાડી જ્યારે ઓછામાં ઓછા 18 ખેલાડી ખરીદવાના હોય છે. ગુજરાતના બે જાણીતા ખેલાડીને પણ કોઈ ટીમે ખરીદ્યા નહોતા. ચેતેશ્વર પૂજારા અને યૂસુફ પઠાણ આ બંને ખેલાડી ગુજરાતના વતની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ વખતે ઘણાં ખેલાડીઓ એવા છે જે ખરીદવામાં જ નથી. સૌથી યુવાન ખેલાડી જે અફઘાનિસ્તાનમાંથી હતો તેને પર કોઈ ટીમે ખરીદ્યો નથી. આમ આ દિગ્ગજ ખેલાડીઓ પર કોઈએ દાવ જ ના લગાવ્યો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article