IPL 2021: નુ આયોજન ભારતમાં થવાની સંભાવના, અરુણ સિંહ ધૂમલે આપ્યા સંકેત

|

Jan 31, 2021 | 7:15 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કોષાધ્યક્ષ અરુણસિંહ ધૂમલે કહ્યુ હતુ કે, ભારતમાં હવે કોરોનાની સ્થિતિ સુધારા પર છે. આવામાં હવે આઇપીએલ માટે વિદેશી સ્થળનો વિકલ્પ રાખવાની કોઇ જરુરીયાત લાગી રહી નથી.

IPL 2021: નુ આયોજન ભારતમાં થવાની સંભાવના, અરુણ સિંહ ધૂમલે આપ્યા સંકેત
Arun Singh Dhumal

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કોષાધ્યક્ષ અરુણસિંહ ધૂમલે કહ્યુ હતુ કે, ભારતમાં હવે કોરોનાની સ્થિતિ સુધારા પર છે. આવામાં હવે આઇપીએલ માટે વિદેશી સ્થળનો વિકલ્પ રાખવાની કોઇ જરુરીયાત લાગી રહી નથી.

આઇપીએલ સંચાલન પરિષદના સદસ્ય ધૂમલએ કહ્યુ હતુ કે, બોર્ડનુ માનવુ છે કે 2021 આઇપીએલ ભારતમાં જ કરી શકાશે. આઇપીએલનુ ગત સત્ર યુએઇમાં યોજવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, અમે ભારતમાં આઇપીએલ યોજવા પર કામ કરી રહ્યા છે. અમને આશા છે કે, તે સંભવ થઇ શકશે. બેકઅપ માટે પણ કંઇ વિચારી રહ્યા નથી. અમે બધા ભારતમાં તેનુ આયોજન ઇચ્છી રહ્યા છીએ. હાલમાં ભારત યુએઈની પ્રમાણમાં સારી રીતે સુરક્ષીત છે.

યુએઇમાં જ્યાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે, ત્યાં ભારતમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યી છે. યુએઇમાં 19 સપ્ટેમ્બરએ આઇપીએલ શરુ થવાના સમયે એક સપ્તાહમાં કોરોના સંક્રમણની ટકાવીર વધી છે. આંકડા જોઇએ તો 770 કેસો હતા હાલમાં વધીને 3743 થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યુએઇમાં જ્યારે સંકર્મણના મામલા વધી રહ્યા છે, ત્યારે ભારતની મોટા ભાગે રાહત જોવામ ળી રહી છે. ભારતમાં વધારે વસ્તીનો પ્રમાણ યુએઇમાં એક જ દિવસમાં 15000 થી ઓછા કેસો આવી રહ્યા છે. ઘરેલુ ક્રિકટને લઇને ધૂમલે કહ્યુ હતુ કે, અમે ખેલાડીઓ, પસંદગી સમિતી, રાજ્ય સંઘોથી ફીડ બેક માંગ્યુ હતુંં.

Published On - 7:13 am, Sun, 31 January 21

Next Article