IPL 2021: ક્યા સ્થળે અને કઈ તારીખે, કોણ કોની સામે ટકરાશે, જાણો IPL ટુર્નામેન્ટનું પુરુ શિડ્યુલ

|

Mar 07, 2021 | 7:09 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝનની મેચો, તેની તારીખ અને સ્થળનું એલાન કરી દેવામાં આવ્યુ છે. હાલમાં ભારત પ્રવાસે આવેલ ઈંગ્લેન્ડની ટીમ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ તુરત જ ટુર્નામેન્ટની શરુઆત થશે.

IPL 2021: ક્યા સ્થળે અને કઈ તારીખે, કોણ કોની સામે ટકરાશે, જાણો IPL ટુર્નામેન્ટનું પુરુ શિડ્યુલ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝનની મેચો, તેની તારીખ અને સ્થળનું એલાન કરી દેવામાં આવ્યુ છે. હાલમાં ભારત પ્રવાસે આવેલ ઈંગ્લેન્ડની ટીમ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ તુરત જ ટુર્નામેન્ટની શરુઆત થશે. એટલે કે ભારત ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીના અંત બાદ 12 દિવસ પછી 9 એપ્રિલથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના દ્વારા અપાયેલી જાણકારી મુજબ આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં 8 લીગ મેચ પણ રમાનારી છે.

 

રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડીયન્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈમાં રમાનાર છે. લીગમાં કુલ 56 મેચ રમાનાર છે. ચેન્નાઈ, મુંબઈ, કલકત્તા અને બેંગ્લુરુમાં 10-10 મેચ રમાશે, જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાનારી છે. આ વખતે કોઈ પણ ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર મેચ નહીં રમે. તમામ ટીમો પોતાની મેચો તટસ્થ સ્થળો પર રમશે. આ વખતે 11 ડબલ હેડર મેચો રમાનારી છે. જેમાં ડબલ હેડર મેચની પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે રમવાની શરુ થશે, જ્યારે બીજી મેચ સાંજે 7.30 કલાકે રમાશે. જાણો આઈપીએલ ટુર્નામેન્ટનુ પુરુ શિડ્યુલ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તારીખ મેચ સમય સ્થળ
9 એપ્રિલ મુંબઇ ઇન્ડીયન્સ  VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 PM ચેન્નાઇ
10 એપ્રિલ ચેન્નાઇ સુપર કિંગ્સ VS  દિલ્હી કેપિટલ્સ 7:30 PM મુંબઇ
11 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM ચેન્નાઇ
12 એપ્રિલ રાજસ્થાન રોયલ્સ VS  પંજાબ કિંગ્સ 7:30 PM મુંબઇ
13 એપ્રિલ કલકત્તા નાઇટ રાઇડર્સ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM ચેન્નાઇ
14 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 PM ચેન્નાઇ
15 એપ્રિલ રાજસ્થાન રોયલ્સ VS  દિલ્હી કેપિટલ્સ 7:30 PM મુંબઇ
16 એપ્રિલ પંજાબ કિંગ્સ VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM મુંબઇ
17 એપ્રિલ મુંબઇ ઇન્ડીયન્સ  VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 7:30 PM ચેન્નાઇ
18 એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઇટ રાઇડર્સ 3:30 PM ચેન્નાઇ
18 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ VS  પંજાબ કિંગ્સ 7:30 PM મુંબઇ
19 એપ્રિલ ચેન્નાઇ સુપર કિંગ્સ VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM મુંબઇ
20 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM ચેન્નાઇ
21 એપ્રિલ પંજાબ કિંગ્સ VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 3:30 PM ચેન્નાઇ
21 એપ્રિલ કલકત્તા નાઇટ રાઇડર્સ VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM મુંબઇ
22 એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM મુંબઇ
23 એપ્રિલ પંજાબ કિંગ્સ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM ચેન્નાઇ
24 એપ્રિલ રાજસ્થાન રોયલ્સ VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM મુંબઇ
25 એપ્રિલ ચેન્નાઇ સુપર કિંગ્સ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3:30 PM મુંબઇ
25 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ VS  દિલ્હી કેપિટલ્સ 7:30 PM ચેન્નાઇ
26 એપ્રિલ પંજાબ કિંગ્સ VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM અમદાવાદ
27 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 PM અમદાવાદ
28 એપ્રિલ ચેન્નાઇ સુપર કિંગ્સ VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 7:30 PM દિલ્હી
29 એપ્રિલ મુંબઇ ઇન્ડીયન્સ  VS  રાજસ્થાન રોયલ્સ 3:30 PM દિલ્હી
29 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM અમદાવાદ
30 એપ્રિલ પંજાબ કિંગ્સ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 PM અમદાવાદ
1 મે મુંબઇ ઇન્ડીયન્સ  VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM દિલ્હી
2 મે રાજસ્થાન રોયલ્સ VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 3:30 PM દિલ્હી
2 મે પંજાબ કિંગ્સ VS  દિલ્હી કેપિટલ્સ 7:30 PM અમદાવાદ
3 મે કલકત્તા નાઇટ રાઇડર્સ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7:30 PM અમદાવાદ
4 મે સનરાઇઝર્સ હૈદરાબાદ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM દિલ્હી
5 મે રાજસ્થાન રોયલ્સ VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM દિલ્હી
6 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  પંજાબ કિંગ્સ 7:30 PM અમદાવાદ
7 મે સનરાઇઝર્સ હૈદરાબાદ VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM દિલ્હી
8 મે કલકત્તા નાઇટ રાઇડર્સ VS  દિલ્હી કેપિટલ્સ 3:30 PM અમદાવાદ
8 મે રાજસ્થાન રોયલ્સ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM દિલ્હી
9 મે ચેન્નાઇ સુપર કિંગ્સ VS  પંજાબ કિંગ્સ 3:30 PM બેંગ્લોર
9 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 7:30 PM કલકત્તા
10 મે મુંબઇ ઇન્ડીયન્સ  VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM બેંગ્લોર
11 મે દિલ્હી કેપિટલ્સ VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM કલકત્તા
12 મે ચેન્નાઇ સુપર કિંગ્સ VS કલકત્તા નાઇટ રાઇડર્સ 7:30 PM બેંગ્લોર
13 મે મુંબઇ ઇન્ડીયન્સ  VS  પંજાબ કિંગ્સ 3:30 PM બેંગ્લોર
13 મે સનરાઇઝર્સ હૈદરાબાદ VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM કલકત્તા
14 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  દિલ્હી કેપિટલ્સ 7:30 PM કલકત્તા
15 મે કલકત્તા નાઇટ રાઇડર્સ VS  પંજાબ કિંગ્સ 7:30 PM બેંગ્લોર
16 મે રાજસ્થાન રોયલ્સ VS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3:30 PM કલકત્તા
16 મે ચેન્નાઇ સુપર કિંગ્સ VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM બેંગ્લોર
17 મે દિલ્હી કેપિટલ્સ VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 7:30 PM કલકત્તા
18 મે કલકત્તા નાઇટ રાઇડર્સ VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM બેંગ્લોર
19 મે સનરાઇઝર્સ હૈદરાબાદ VS  પંજાબ કિંગ્સ 7:30 PM બેંગ્લોર
20 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  મુંબઇ ઇન્ડીયન્સ 7:30 PM કલકત્તા
21 મે કલકત્તા નાઇટ રાઇડર્સ VS  સનરાઇઝર્સ હૈદરાબાદ 3:30 PM બેંગ્લોર
21 મે દિલ્હી કેપિટલ્સ VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM કલકત્તા
22 મે પંજાબ કિંગ્સ VS  રાજસ્થાન રોયલ્સ 7:30 PM બેંગ્લોર
23 મે મુંબઇ ઇન્ડીયન્સ  VS  દિલ્હી કેપિટલ્સ 3:30 PM કલકત્તા
23 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS  ચેન્નાઇ સુપર કિંગ્સ 7:30 PM કલકત્તા
25 મે ક્વોલીફાયર 01 7:30 PM અમદાવાદ
26 મે એલમનિનેટર 7:30 PM અમદાવાદ
28 મે ક્વોલીફાયર 02 7:30 PM અમદાવાદ
30 મે ફાઇનલ 7:30 PM અમદાવાદ
Next Article