IPL 2021 Auction Live: IPL હરાજીમાં Glenn Maxwell તોડ્યો 2020નો રેકોર્ડ, 14.25 કરોડ પર rcbએ ખરીદી લીધો

|

Feb 18, 2021 | 3:36 PM

IPL 2021 Auction Live: મેક્સવેલને જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.  તે આજે 14.25 કરોડ પર પહોચી ગયો છે . 67 મેચમાં 1867 રન તેણે 158ની એવરેજથી બનાવી છે,  જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધી હતી. ચેન્નાઈ અને rcb વચ્ચે 2 કરોડથી શરૂ થયેલી બોલી વચ્ચે rcb આ બાજી મારી  લીધી હતી 

IPL 2021 Auction Live: IPL હરાજીમાં Glenn Maxwell તોડ્યો 2020નો રેકોર્ડ, 14.25 કરોડ પર rcbએ ખરીદી લીધો

Follow us on

IPL 2021 Auction Live: IPL 2021માં આજે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ખાસ કરીને આજે પાછલી સિઝનમાં જે ખાસ 5 ખેલાડીઓને સૌથી વધારે રકમ આપવામાં આવી હતી જો કે આ તમામ વિદેશી ખેલાડી હતા અને તેમને 8 કરોડ થી લઈ 15.50 કરોડ રૂપિયા સુધીની રકમ મળવા પામી હતી.

ગ્લેન મેક્સવેલ 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Glenn Maxwell જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.  તે આજે 14.25 કરોડ પર પહોચી ગયો છે . 67 મેચમાં 1867 રન તેણે 158ની એવરેજથી બનાવી છે,  જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધી હતી. ચેન્નાઈ અને rcb વચ્ચે 2 કરોડથી શરૂ થયેલી બોલી વચ્ચે rcb આ બાજી મારી  લીધી હતી

Next Article