IPL 2020ની શરુઆતને લઇને ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ, સોશિયલ મિડીયા પર છવાયો જોરદાર ટ્રેન્ડ

|

Sep 19, 2020 | 3:50 PM

આજ થી શરુ થઇ રહેલી આઇપીએલ ને લઇને ચાહકો પણ ઉત્સાહમાં છે. ભારતની ગલીઓથી માંડીને મેદાન સુધી જાણે કે એક ગજબનો ક્રેઝ આઇપીએલને લઇને વર્તાઇ રહ્યો છે. આઇપીએલની સિઝનનો ઇંતઝાર પણ ક્રિકેટના રસિકોને દર વર્ષે વર્તાતો હોય છે. આ વર્ષે પણ આ જ પ્રમાણે ચાહકો રાહ જોઇ રહ્યા હતા અને તેનો અંત આવ્યો છે.  ક્રિકેટના […]

IPL 2020ની શરુઆતને લઇને ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ, સોશિયલ મિડીયા પર છવાયો જોરદાર ટ્રેન્ડ
IPL 2020ઃ શરુઆતને લઇને ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ, સોશિયલ મિડીયા પર છવાયો જોરદાર ટ્રેન્ડ

Follow us on

આજ થી શરુ થઇ રહેલી આઇપીએલ ને લઇને ચાહકો પણ ઉત્સાહમાં છે. ભારતની ગલીઓથી માંડીને મેદાન સુધી જાણે કે એક ગજબનો ક્રેઝ આઇપીએલને લઇને વર્તાઇ રહ્યો છે. આઇપીએલની સિઝનનો ઇંતઝાર પણ ક્રિકેટના રસિકોને દર વર્ષે વર્તાતો હોય છે. આ વર્ષે પણ આ જ પ્રમાણે ચાહકો રાહ જોઇ રહ્યા હતા અને તેનો અંત આવ્યો છે.  ક્રિકેટના આ રોમાંચક મેચોની શરુઆત પહેલા જ સોશિયલ મિડીયા પર પણ ચાહકો એ ધુમ મચાવી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ક્રિકેટ ચાહકો અને ની સંખ્યા ભારતમાં કંઇક અંશે મહત્તમ છે અને એટલે જ, અહી કોઇના કોઇ રીતે ક્રિકેટની દરેક ચહેલ પહેલ સાથે લોકો જોડાઇ જતા હોય છે. એમાંય હાલના સોશિય મિડીયાનો જમાનો હોય તો સ્વાભિવક જ છે કે ચાહકો અને લોકો પણ પોતાનુ એક્સાઇટમેન્ટ દર્શાવે જ. લોકોએ ટ્વીટર પર પણ #IPL2020 ટ્રેન્ડ કરીને કમાલના પ્રતિસાદ આપવા શરુ કર્યા છે.  આખરે ઇંતઝાર ખતમ થવાને લઇને પણ આ સમયની લાંબા સમય થી રાહ જોવાતી હતી અને તેને લઇને પણ લોકોએ પ્રતિભાવ લખ્યા છે.

સોશિયલ મિડીયા પર ટ્રેન્ડ સાથેની કમાલની પોસ્ટ વાચકો માટે

 

 

https://twitter.com/GhaintJatt__/status/1307130753050914817?s=20

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:48 pm, Sat, 19 September 20

Next Article