IPL 2020: મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ યુએઈની લક્ઝરી હોટલમાં રોકાણ દરમ્યાન હાર્દિક પંડ્યા બન્યો ‘ડીજે વાલે બાબુ’

|

Sep 18, 2020 | 6:57 PM

IPL-2020 કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેની 13મી સીઝન યુએઈમાં રમાનારી છે. આઈપીએલમાં રમી રહેલી તમામ ટીમોએ છ દીવસ  સુધી ક્વોરન્ટાઇનમાં રહ્યા બાદ પ્રેક્ટિસમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતુ. આ દરમ્યાન યુએઈમાં તમામ ટીમોના ખેલાડીઓ શાનદાર લક્ઝરી હોટલોમાં રોકાણ કરી રહ્યા છે.     તેમના રોકાણને લઇને મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ […]

IPL 2020: મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ યુએઈની લક્ઝરી હોટલમાં રોકાણ દરમ્યાન હાર્દિક પંડ્યા બન્યો ડીજે વાલે બાબુ
http://tv9gujarati.com/ipl-2020-mumbai-…nyo-dj-wale-babu/

Follow us on

IPL-2020 કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેની 13મી સીઝન યુએઈમાં રમાનારી છે. આઈપીએલમાં રમી રહેલી તમામ ટીમોએ છ દીવસ  સુધી ક્વોરન્ટાઇનમાં રહ્યા બાદ પ્રેક્ટિસમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતુ. આ દરમ્યાન યુએઈમાં તમામ ટીમોના ખેલાડીઓ શાનદાર લક્ઝરી હોટલોમાં રોકાણ કરી રહ્યા છે.  
 

તેમના રોકાણને લઇને મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ લક્ઝરી હોટલોમાં રોકાતા જોઇ શકાય છે અને આનંદ પણ ઉઠાવતા જોઇ શકાય છે. 

  લકઝરી હોટેલમાં રોકાણ કરી રહેલા ખેલાડીઓના મનોરંજનની પણ વિશેષ કાળજી લેવામાં આવી છે. ખેલાડીઓ ના માત્ર ક્રિકેટ જ અહી રમવાના છે પરંતુ તેઓ ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોની પણ મજા લઇ રહ્યા છે.હોટલની જે તસવીરો સામે આવી છે તેમાં, ખેલાડીઓ એકબીજા સાથે મોજ મસ્તી કરતા પણ જોઇ શકાય છે.
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:20 pm, Fri, 11 September 20

Next Article