IPL 2020: પ્રેક્ટિસ મેચમાં દમ દેખાડી રહ્યા છે KXIPના સ્ટાર, જુઓ PHOTOS

|

Jan 19, 2021 | 1:47 PM

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આઈપીએલ 2020 માટે દુબઈમાં હાજર છે. ટીમ આઈસીસી એકેડમીમાં પોતાની ટ્રેનિંગ અને મેચ પ્રેક્ટિસ કરી રહી છે. પંજાબની ટીમની બોલિંગની કમાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પાસે હશે. શમી પણ અભ્યાસમાં પરસેવો પાડી રહ્યો છે. Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી […]

IPL 2020: પ્રેક્ટિસ મેચમાં દમ દેખાડી રહ્યા છે KXIPના સ્ટાર, જુઓ PHOTOS

Follow us on

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આઈપીએલ 2020 માટે દુબઈમાં હાજર છે. ટીમ આઈસીસી એકેડમીમાં પોતાની ટ્રેનિંગ અને મેચ પ્રેક્ટિસ કરી રહી છે. પંજાબની ટીમની બોલિંગની કમાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પાસે હશે. શમી પણ અભ્યાસમાં પરસેવો પાડી રહ્યો છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કિંગ્સ ઈલેવન પંજાબે આ સિઝન માટે પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેને હેડ કોચ બનાવ્યા છે. કુંબલે આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમામ ટીમોની જેમ પંજાબની ટીમ પણ માત્ર નેટ પ્રેક્ટિસ નથી કરી રહી પણ તમામ ખેલાડીઓને 2 ટીમમાં વહેંચી મેચ પ્રેક્ટિસ પણ કરી રહી છે. પંજાબને આ સિઝનમાં પણ ક્રિસ ગેયલ પાસે મોટી આશા રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટીમની કેપ્ટનશીપ ભારતીય ઓપનર કે એલ રાહુલ સંભાળી રહ્યા છે. રાહુલે ગઈ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. હવે પ્રથમ વખત તે ટીમની કમાન સંભાળશે. પંજાબ તરફથી કરૂણ નાયરના પ્રદર્શન પર તમામની નજર રહેશે. નાયર આ ટૂર્નામેન્ટ સારૂ રમી ભારતીય ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છશે. ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલા મયંક અગ્રવાલ પંજાબના મુખ્ય બેટ્સમેનોમાંથી એક છે. ટોપ ઓર્ડરમાં તે મુખ્ય રહેશે.

Published On - 9:48 pm, Fri, 11 September 20

Next Article