IPL 2020: સુપરમેન અંદાજથી ફાફ ડુ પ્લેસિસે કેચ ઝડપતા ધોની થયો ખુશ, જુઓ શાનદાર કેચની જાનદાર તસવીરો

|

Sep 20, 2020 | 8:27 AM

આઇપીએલની પહેલી જ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ના ખેલાડી ફાફ ડુ પ્લેસિસ દ્રારા સુપરમેન અંદાજ જોવા મળ્યો હતો. બાઉન્ડ્રી કવર કરી રહેલા ડુ પ્લેસીસ દ્રારા શાનદાર કેચ ઝડપ્યા હતા. આવુ તેણે એક વાર જ નહી પણ બે વાર કર્યુ હતુ. જેમાં તેણે એક કેચ ઝડપતી વખતે દડો હવા માં ઉછાળી બાઉન્ડ્રી બહાર જઇ પાછા મેદાનમાં […]

IPL 2020: સુપરમેન અંદાજથી ફાફ ડુ પ્લેસિસે કેચ ઝડપતા ધોની થયો ખુશ, જુઓ શાનદાર કેચની જાનદાર તસવીરો

Follow us on

આઇપીએલની પહેલી જ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ના ખેલાડી ફાફ ડુ પ્લેસિસ દ્રારા સુપરમેન અંદાજ જોવા મળ્યો હતો. બાઉન્ડ્રી કવર કરી રહેલા ડુ પ્લેસીસ દ્રારા શાનદાર કેચ ઝડપ્યા હતા. આવુ તેણે એક વાર જ નહી પણ બે વાર કર્યુ હતુ. જેમાં તેણે એક કેચ ઝડપતી વખતે દડો હવા માં ઉછાળી બાઉન્ડ્રી બહાર જઇ પાછા મેદાનમાં આવી કેચને ઝડપ્યો હતો. તેની આ સમજણ પુર્વકની પળવારના અંદાજથી દર્શકોનુ મન મોહી લિધુ હતુ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દંગ રહી જવાય તે પ્રકારના તેના કેચ ઝડપવાની અદા દર્શકોને મેચના આનંદને પણ વધારી દીધો હતો. 36 વર્ષનો ડુ પ્લેસિસ સીએસકે નો શાનદાર ખેલાડી છે. કેપ્ટમન ધોની પણ તેની આ અદાને લઇને ખુશ નજર આવ્યા હતા. કારણ કે તેણે ગજબની સ્ફુર્તી સાથે કેચ ઝડપી દર્શાવ્યો હતો.

મુંબઇ ઇન્ડીયન્સ ની બેટીંગ પારી દરમ્યાન પંદરમી ઓવર માં સૌરવ  તિવારી અને હાર્દીક પંડ્યાના કેચ ડુ પ્લેસિસે ઝડપ્યા હતા. મુંબઇ ઇન્ડીયન્સ માટે ઘાતક પુરવાર થયેલી પંદરમી ઓવરના પહેલા જ બોલ પર સૌરવનો કેચ ઝડપ્યો હતો. પ્લેસિસે બોલને ઝડપતી વખતે હવામાં ઉછાળીને ઝડપ્યો હતો.

હાર્દીક પંડ્યા પણ નજીવા સ્કોર પર જ મેદાન બહાર બોલ મોકલાની ફીરાકમાં જ બાઉન્ડ્રી પર શિકારીની માફક ઉભા રહેલા પ્લેસિસે ઝડપી લીધો હતો. બોલને બદલે હાર્દીકે જ મેદાન બહાર જવા મજબુર બન્યો હતો.  પ્લેસિસના શાનદાર કેચ ઝડપવાને લઇને મુંબઇ ઇન્ડીયન્સને મોટા સ્કોર બનાવતુ અટકાવી શકાયુ હતુ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article