IPL 2020: દિલ્હી કેપિટલ્સે ‘Thank You COVID Warriors’ લખેલી જર્સીને પહેરી અનોખી રીતે કોરોના વોરિયર્સને કરી સલામ

|

Sep 20, 2020 | 10:28 PM

કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે યોજાઈ રહેલી, આઈપીએલની મેચમાં દિલ્હીની ટીમે કોરોના વોરીયર્સને પોતાની જર્સી અર્પણ કરી છે. પોતાના પહેલા જ મુકાબલાની શરુઆતના થોડીક જ વાર પહેલા એક વીડીયો શેર કર્યો હતો. Thank You COVID Warriors લખેલી જર્સીને પહેરી અનોખી રીતે કોરોના વોરીયર્સ ને સલામ કરી હતી. જે લોકો હાલની કોરોના મહામારી દરમ્યાન […]

IPL 2020: દિલ્હી કેપિટલ્સે Thank You COVID Warriors લખેલી જર્સીને પહેરી અનોખી રીતે કોરોના વોરિયર્સને કરી સલામ

Follow us on

કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે યોજાઈ રહેલી, આઈપીએલની મેચમાં દિલ્હીની ટીમે કોરોના વોરીયર્સને પોતાની જર્સી અર્પણ કરી છે. પોતાના પહેલા જ મુકાબલાની શરુઆતના થોડીક જ વાર પહેલા એક વીડીયો શેર કર્યો હતો. Thank You COVID Warriors લખેલી જર્સીને પહેરી અનોખી રીતે કોરોના વોરીયર્સ ને સલામ કરી હતી. જે લોકો હાલની કોરોના મહામારી દરમ્યાન યોદ્ધાની માફક ફરજ બજાવી રહેલા કોરાનાની ફરજ બજાવનારાઓને ટીમ દિલ્હીએ યાદ કર્યા છે. દિલ્હીની ટીમે પણ પોતાના એક બયાનમાં કહ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સની નિયત જર્સી પર કોરોના વોરીયર્સનો આભાર વ્યક્ત કરતા લખાણ સાથે સમગ્ર ટુર્નામેન્ટ રમશે.

https://twitter.com/DelhiCapitals/status/1307652531896475648?s=20

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોના વોરીયર્સને પ્રોત્સાહન આપતી આ જર્સી સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ટીમના ખેલાડીઓ પહેરીને મેચમાં ઉતરશે. દિલ્હીના સિનીયર બોલર્સ ઈશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્ર અને સહાયક કોચ મોહમ્મદ કૈફે પણ વર્ચ્યુઅલ મીટ દરમ્યાન કોરોના યોદ્ધાઓને યાદ કર્યા હતા અને તેમની સાથે વાત પણ કરી હતી. જેમાં ડોક્ટર્સ અને પોલીસના અધિકારીઓને પણ યાદ કર્યા હતા. આજે જારી કરાયેલા વીડિયોમાં દિલ્હી કેપિટલ્સના કપ્તાન શ્રેયસ ઐયરએ કોરોના વોરિયર્સને સલામ કરી હતી અને આ સિઝન તેમને સમર્પિત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:56 pm, Sun, 20 September 20

Next Article