પંજાબે જયપુરમાં પ્રથમ જીત મેળવી પણ IPL માં ‘માંકડ સ્ટાઈલ’માં રન આઉટ થતાં વિવાદ શરૂ થયો, શું છે માંકડ સ્ટાઈલ ?

IPL-2019માં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. IPLની મેચ-3માં 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ […]

પંજાબે જયપુરમાં પ્રથમ જીત મેળવી પણ IPL માં 'માંકડ સ્ટાઈલ'માં રન આઉટ થતાં વિવાદ શરૂ થયો, શું છે માંકડ સ્ટાઈલ ?
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 3:39 AM

IPL-2019માં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે.

IPLની મેચ-3માં 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ ફેંકે તે પહેલા ક્રિઝની બહાર ચાલ્યો ગયો હતો. આથી અશ્વિને બેલ્સ પાડી દીધા હતા અને આઉટની અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. રિપ્લેમાં બટલર આઉટ જણાયો હતો.

https://twitter.com/IPL/status/1110235529549766657

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે આવી રીતે આઉટ થતા બટલર ગુસ્સે ભરાયો હતો અને અશ્વિન સાથે મેદાનમાં રકઝક પણ થઈ હતી. બટલરે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. જોકે તે અનલકી રીતે આઉટ થયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 69 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : કેપ્ટન કૂલ ધોનીએ પોતાની પુત્રી ઝીવાને પૂછ્યું ‘કેમ છો ?’ તમે પણ સાંભળીલો ઝીવાનો સુપર ક્યૂટ જવાબ

શું છે માંકડ સ્ટાઈલ રનઆઉટ ?

નોન સ્ટ્રાઈક પર બેટ્સમેન બોલર બોલ ફેકે તે પહેલા ક્રિઝની આગળ નિકળી જાય અને બોલર રન આઉટ કરી દે તો તેને માંકડ સ્ટાઈલથી રન આઉટ કર્યો કહેવાય છે. 1947/48માં સિડની ટેસ્ટમાં સૌ પહેલા ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના નોન સ્ટ્રાઈકર બેટ્સમેન બિલ બ્રાઉનને આ રીતે આઉટ કર્યો હતો. આ સમયથી તેને માંકડ સ્ટાઇલથી રન આઉટ કહેવાય છે. જોકે આ રન આઉટનેને ક્રિકેટની ખેલદિલી વિરુદ્ધનું કૃત્ય મનાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">