IPL 2019: પુત્રની બેટિંગ જોઈને પિતા ખુશીથી સ્ટેડિયમમાં કરવા લાગ્યા ભાંગડા

|

May 04, 2019 | 5:26 AM

IPL-12ની મેચો હવે પૂરી થવાની છે. ત્યારે આ વખતે પ્લેઓફમાં એક જગ્યા માટે KKR અને SRHની વચ્ચે જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે KKRએ આ સીઝનની 52મી મેચમાં પંજાબને હરાવીને તેમનું સ્થાન પ્લેઓફ માટે મજબૂત કર્યુ છે. જ્યારે આ મેચમાં 184 રનના લક્ષ્યને લઈને ઉતરેલી KKRને બેટસમેન શુભમન ગિલે જીત અપાવીને બધાને ખુશ કરી દીધા […]

IPL 2019: પુત્રની બેટિંગ જોઈને પિતા ખુશીથી સ્ટેડિયમમાં કરવા લાગ્યા ભાંગડા

Follow us on

IPL-12ની મેચો હવે પૂરી થવાની છે. ત્યારે આ વખતે પ્લેઓફમાં એક જગ્યા માટે KKR અને SRHની વચ્ચે જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે KKRએ આ સીઝનની 52મી મેચમાં પંજાબને હરાવીને તેમનું સ્થાન પ્લેઓફ માટે મજબૂત કર્યુ છે.

જ્યારે આ મેચમાં 184 રનના લક્ષ્યને લઈને ઉતરેલી KKRને બેટસમેન શુભમન ગિલે જીત અપાવીને બધાને ખુશ કરી દીધા છે. તેમને 49 બોલમાં 65 રન અણનમ ફટકાર્યા હતા પણ એ દરમિયાન સ્ટેડિયમમાં ગિલના સિવાય દરેકની નજર તેમના પિતા તરફ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

શુભમન ગિલે અડધી સદી ફટકારી તો દર્શકોમાં બેઠેલા તેમના પિતા લખવિન્દર ગિલ ખુશ થઈને ભાંગડા કરવા લાગ્યા હતા. ગિલની માતા પણ સ્ટેડિયમમાં હાજર હતા અને તેમને તેમના પુત્રના દરેક શોટ પર તાળી વગાડીને ઉત્સાહ વધાર્યો હતો. મેચ પછી શુભમન ગિલે તેમના માતા-પિતાનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે KKRની 13 મેચોમાંથી છઠ્ઠી જીત છે, જેનાથી તેમના 12 પોઈન્ટ થયા છે. પ્લેઓફમાં પોંહચવા માટે તેમને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવુ પડશે અને હૈદરાબાદની હાર માટે પ્રાર્થના પણ કરવી પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article