Gujarati NewsSportsIpl 2019 former india womens cricket coach tushar arothe arrested for ipl betting
IPLમાં સટ્ટાબાજી કરતા ઝડપાયો ક્રિકેટ ટીમનો પૂર્વ કોચ, કોચ સહિત 18ની ધરપકડ
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ વધુ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન ચાલી રહી હોય ત્યારે મેચો પર ઘણા શખ્સો સટ્ટાબાજી કરતાં હોય છે. ત્યારે જાણે ગુરુ જ બન્યા સટ્ટાબાજ તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે. ગુજરાત પોલીસે વડોદરાથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તુષાર અરોઠેની IPLની સટ્ટાબાજી કરતો ઝડપી લીધો છે. TV9 Gujarati […]
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ વધુ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન ચાલી રહી હોય ત્યારે મેચો પર ઘણા શખ્સો સટ્ટાબાજી કરતાં હોય છે.
ત્યારે જાણે ગુરુ જ બન્યા સટ્ટાબાજ તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે. ગુજરાત પોલીસે વડોદરાથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તુષાર અરોઠેની IPLની સટ્ટાબાજી કરતો ઝડપી લીધો છે.
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
રાત્રે સૂતા પહેલા પાણી પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક?
કોઈ વ્યકિતનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા
ક્રાઈમ બ્રાન્ચના DCP જે.ડી.જાડેજાએ કહ્યું હતું કે, ‘અમે એક કેફેમાં રેડ પાડી હતી ત્યાં તુષાર અરોઠે બીજા 18 લોકો સાથે ઝડપી લેવામાં આવ્યો છે. તેના મોબાઈલ ફોન તથા વાહન જપ્ત કરી લેવામાં આવ્યા છે’.
તુષાર અરોઠેની વાત કરીએ તો જુલાઈ 2018માં પોતાના અંગત કારણોસર મહિલા ટીમ કોચ પદ પરથી રાજીનામું આપ્યુ હતું અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તેને મંજુર કર્યુ હતુ. અરોઠે મહિલા ટીમને 2017માં ICC વર્લ્ડ કપમાં ફાઈનલમં પહોંચાડી હતી.
અરોઠેના નેતૃત્વામાં મહિલા ક્રિકેટ ટીમે 2018માં સાઉથ આફ્રિકામાં રમાયેલી 3 વનડે અને 5 ટી-20 મેચોની સીરીઝ જીતી હતી તથા મલેશિયામાં એશિયાઈ કપમાં ફાઈનલ સુધી પણ પહોંચાડી હતી.