INDvsAUS: ઓસ્ટ્રેલિયાની એંકરે અનુષ્કાની ડિલીવરીને લઇને વિરાટ કોહલીને આપી ગજબ સલાહ

|

Dec 25, 2020 | 9:31 AM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) ખૂબ જલ્દી હવે માતા-પિતા બનવાના છે. અનુષ્કા શર્મા પ્રેગ્રન્ટ છે અને તેમની ડિલીવરી જાન્યુઆરી મહિનામાં થનારી છે. પોતાની પત્નિ સાથે સમય વિતાવવા માટે ભારત પરત ફર્યો છે. ટેસ્ટ સીરીઝ (Test Series) ને અધવચ્ચેથી તેના પરત આવવાના નિર્ણય ને લઇને ઘણાંને […]

INDvsAUS: ઓસ્ટ્રેલિયાની એંકરે અનુષ્કાની ડિલીવરીને લઇને વિરાટ કોહલીને આપી ગજબ સલાહ

Follow us on

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) ખૂબ જલ્દી હવે માતા-પિતા બનવાના છે. અનુષ્કા શર્મા પ્રેગ્રન્ટ છે અને તેમની ડિલીવરી જાન્યુઆરી મહિનામાં થનારી છે. પોતાની પત્નિ સાથે સમય વિતાવવા માટે ભારત પરત ફર્યો છે. ટેસ્ટ સીરીઝ (Test Series) ને અધવચ્ચેથી તેના પરત આવવાના નિર્ણય ને લઇને ઘણાંને આ ગમ્યુ નથી. આ દરમ્યાન કેટલાક લોકો તેને અજીબ સલાહ આપી રહ્યા છે. જેમાં એક નામ ઓસ્ટ્રેલીયા (Australia) ની ક્રિકેટ મહિલા એંકરે (Cricket Women’s Anchor) પણ હવે વિરાટ કોહલીને સલાહ આપી છે.

ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ એંકર ક્લોય અમાંડા બેલી (Chloe Amanda Bailey) એ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઓસ્ટ્રેલીયામાં બાળકના જન્મની સલાહ આપી છે. જેથી તે બાળક ઓસ્ટ્રેલીયા માટે રમી શકે અને શ્રેષ્ઠ બેટ્સમેન બને. આ મહિલા એંકરે પોતાના ટ્વીટર એકાંઉન્ટ દ્રારા એક મસ્ત મીમ પણ શેર કર્યુ હતુ. જેની સાથે આ સલાહ તેણે લખી હતી. મીમમાં અમાંડાએ બોલીવુડ ફિલ્મ હેરાફેરીના એકટર પરેશ રાવલના ડાયલોગનો ઉપયોગ કર્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બતાવી એ દઇએ કે ભારતે એડિલેડ ટેસ્ટને 8 વિકેટ થી ગુમાવી હતી. જેમાં ભારતીય પારી 36 રનમાં જ પારી સમેટાઇ ગઇ હતી. હવે ચાર મેચની સીરીઝમાં ભારત પાછળ થઇ ચુક્યુ છે. આ દરમ્યાન જ કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર ભારત પરત ફર્યો છે. આ માટે પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કરે (Sunil Gavaskar) પણ સવાલ ખડા કર્યા હતા.

Next Article