વિશ્વ કપમાં મેચ રમતા પહેલા ઈંગ્લેન્ડમાં આ રીતે ‘ENJOY’ કરી રહી છે ભારતીય ટીમ, જુઓ તસવીરો

|

Jun 01, 2019 | 5:58 AM

વિશ્વ કપ 2019ની શરૂઆત 30મેના રોજ થઈ ગઈ છે. અત્યાર સુધી વિશ્વ કપની 2 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ભારતીય ટીમ 5 જૂને તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારત તેની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમશે પણ આ મેચ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં મસ્તી કરતી નજરે આવી રહી છે. તેની તસવીરો BCCIએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર […]

વિશ્વ કપમાં મેચ રમતા પહેલા ઈંગ્લેન્ડમાં આ રીતે ENJOY કરી રહી છે ભારતીય ટીમ, જુઓ તસવીરો

Follow us on

વિશ્વ કપ 2019ની શરૂઆત 30મેના રોજ થઈ ગઈ છે. અત્યાર સુધી વિશ્વ કપની 2 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ભારતીય ટીમ 5 જૂને તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારત તેની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમશે પણ આ મેચ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં મસ્તી કરતી નજરે આવી રહી છે. તેની તસવીરો BCCIએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

BCCI દ્વારા શેર કરેલી ભારતીય ટીમના ખેલાડીઓ આર્મી જેવા ડ્રેસમાં નજરે આવી રહ્યાં છે.

TV9 Gujarati

 

આ ડ્રેસ પેન્ટ એર શોટ ગેમ માટે ભારતીય ટીમના ખેલાડીઓએ પહેર્યો છે.

આ ગેમમાં ખેલાડીઓ એક બીજા પર રંગવાળી બંદૂકથી નિશાનો લગાવે છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં રોકાઈ છે. ત્યાં જ ભારતીય ટીમની પ્રેકિટસ પણ ચાલી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article