ભારતીય ટીમને મોટો ઝટકો, રીષભ પંત બાદ હવે ટીમનો આ ખેલાડી પણ થયો ઈજાગ્રસ્ત

|

Jan 18, 2020 | 3:23 AM

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વન-ડે મેચમાં રીષભ પંત ઈજાગ્રસ્ત થયા પછી હવે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થયા છે. શિખર ધવન ઓસ્ટ્રેલિયાની સામે બીજી વન-ડે મેચ દરમિયાન પેટ કમિન્સના બાઉન્સર પર ઈજાગ્રસ્ત થઈ ગયા, જેના કારણે તે ફિલ્ડિંગ માટે મેદાન પર આવ્યા નહતા. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

ભારતીય ટીમને મોટો ઝટકો, રીષભ પંત બાદ હવે ટીમનો આ ખેલાડી પણ થયો ઈજાગ્રસ્ત

Follow us on

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વન-ડે મેચમાં રીષભ પંત ઈજાગ્રસ્ત થયા પછી હવે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થયા છે. શિખર ધવન ઓસ્ટ્રેલિયાની સામે બીજી વન-ડે મેચ દરમિયાન પેટ કમિન્સના બાઉન્સર પર ઈજાગ્રસ્ત થઈ ગયા, જેના કારણે તે ફિલ્ડિંગ માટે મેદાન પર આવ્યા નહતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુજવેન્દ્ર ચહલ તેમની જગ્યાએ ફિલ્ડિંગ કરી રહ્યા હતા. ધવન ભારતીય ઈનિંગની 10મી ઓવરના બીજા બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને દર્દ હોવા છતાં 96 રનની ઈનિંગ રમી, જેનાથી ભારતે 6 વિકેટ પર 340 રન બનાવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 340 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 341 રનનો ટાર્ગેટ આપ્યો. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત આપી. બંને ખેલાડીએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિખર ધવને 96 રન બનાવ્યા, જ્યારે કોહલીએ 76 બોલમાં 78 રન અને રાહુલે 52 બોલમાં 80 રન બનાવ્યા. શ્રીલંકાની સામે છેલ્લી ટી-20 મેચમાં ફોર્મમાં પરત ફરનારા બેટ્સમેન ધવને ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટિંગ કરી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article