2019ના વલ્ડૅ કપને લઈને વિરાટે પસંદ કરી પોતાની સેના, 15માંથી 3 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ

|

Apr 15, 2019 | 10:28 AM

વલ્ડૅ કપ 2019ને લઈને ભારતીય ટીમની જાહેરાત થઈ ગયી છે. કુલ 15 ખેલાડીઓમાંથી ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલીએ વલ્ડૅ 2019 પોતાની સેનાની પસંદગી કરી લીધી છે. આ વખતે વિરાટ કોહલીએ પોતાની સેનામાં રોહિત શર્મા, શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિહં ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, […]

2019ના વલ્ડૅ કપને લઈને વિરાટે પસંદ કરી પોતાની સેના, 15માંથી 3 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ

Follow us on

વલ્ડૅ કપ 2019ને લઈને ભારતીય ટીમની જાહેરાત થઈ ગયી છે. કુલ 15 ખેલાડીઓમાંથી ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

તસવીર સોર્સ- BCCI

વિરાટ કોહલીએ વલ્ડૅ 2019 પોતાની સેનાની પસંદગી કરી લીધી છે. આ વખતે વિરાટ કોહલીએ પોતાની સેનામાં રોહિત શર્મા, શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિહં ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જશપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની પસંદગી કરી છે. વિરાટ કોહલી કપ્તાન પદ સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 3 ત્રણ ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજા, જશપ્રતિ બુમરાહ અને હાર્દિક પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ ટીમમાં જોવા જઈએ તો ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી છે. આમ ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ આ વર્ષના વલ્ડૅ કપમાં ધૂમ મચાવશે.

Published On - 10:16 am, Mon, 15 April 19

Next Article