વિશ્વ કપમાં રમવા માટે ‘વિરાટ સેના’ તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

|

Jun 05, 2019 | 2:24 AM

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપમાં પ્રથમ મેચ માટે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ આજથી શરૂ થઈ રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે રમી ચૂકી છે. જો કે બંને મેચમાં દક્ષિણ આફ્રિકાની હાર થઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

વિશ્વ કપમાં રમવા માટે વિરાટ સેના તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપમાં પ્રથમ મેચ માટે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ આજથી શરૂ થઈ રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે રમી ચૂકી છે. જો કે બંને મેચમાં દક્ષિણ આફ્રિકાની હાર થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ફિટનેસની મોટી સમસ્યા છે. ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વિશ્વ કપથી બાહર થઈ ગયા છે. તે સિવાય લુન્ગી નગિદી પણ ઈજાને કારણે નહી રમી શકે. જ્યારે અનુભવી બેટસમેન હાશિમ અમલા પણ પુરી રીતે ફીટ થવાની પ્રક્રિયામાં છે.

TV9 Gujarati

 

હવામાન વિભાગે આગાહી કરી છે કે વાદળ રહેવાને લીધે વરસાદ આવવાની શક્યતાઓ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને ઉતારે છે કે નહી. આ દરમિયાન સર્વશ્રેષ્ઠ બેટસમેનેમાંથી કોહલીની કેપ્ટન તરીકેની પરીક્ષા ક્રિકેટના આ મહાસાગરમાં રહેશે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું સત્ર 2 જૂલાઈએ થશે શરુ, 21 દિવસની કાર્યવાહીમાં અંદાજે 7 બિલ થઈ શકે છે પસાર

ભારત પાસે મેચ જીતાડનારા ઘણા બધા લોકો છે અને પહેલું નામ કેપ્ટન કોહલીનું છે, તે સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2011માં વિશ્વ કપ ભારતને જીતાડયો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 2015 વિશ્વ કપમાં 130 રનથી હરાવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article