ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ ભારતના આ પૂર્વ બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો

|

Mar 06, 2019 | 4:44 AM

ટીમ ઈન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી જ્યારે મુડમાં હોય છે ત્યારે રેકોર્ડ પણ તેમની સાથે ચાલે છે. નાગપુરમાં પણ કોહલીએ એક ક્રિકેટના રેકોર્ડને તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે નાગપુરમાં રમાયેલ બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. તેની સાથે જ કોહલીએ પૂર્વ મહાન બેટસમેન સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગસમાં 40 વન-ડે આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને […]

ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ ભારતના આ પૂર્વ બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો

Follow us on

ટીમ ઈન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી જ્યારે મુડમાં હોય છે ત્યારે રેકોર્ડ પણ તેમની સાથે ચાલે છે. નાગપુરમાં પણ કોહલીએ એક ક્રિકેટના રેકોર્ડને તોડી નાખ્યો છે.

ઓસ્ટ્રેલિયાની સામે નાગપુરમાં રમાયેલ બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. તેની સાથે જ કોહલીએ પૂર્વ મહાન બેટસમેન સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગસમાં 40 વન-ડે આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડી નાખ્યો છે. વન-ડેમાં 40 સદી કરવા માટે કોહલીએ 224 વન-ડેમાં 216 ઈનિંગ્સ્ રમી છે. જ્યારે સચિન તેંડુલકરે 364 વન-ડે મેચ રમીને 40 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે 2006માં વેસ્ટ ઈન્ડિઝની સામે 40મી વન-ડે સદી ફટકારી હતી.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિરાટ કોહલીએ 11 વર્ષના વન-ડે કરિયરમાં 40 સદી ફટકારી છે. કોહલીએ 40 સદીની સાથે 10,683 રન બનાવ્યા છે. ભારતને વલ્ડૅ કપ પહેલા 3 વન-ડે રમવાની છે. જ્યારે વલ્ડૅ કપની મેચોમાં ભારતને 9 વન-ડે રમવાની છે. ત્યારે કોહલીની પાસે સારી તકો છે કે તે સચિનના વન-ડે ક્રિકેટના સૌથી મોટા રેકોર્ડની પાસે પહોંચી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article