ધર્મશાલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે, વરસાદ બની શકે વિલન

|

Sep 15, 2019 | 4:53 AM

આજથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. લગભગ 1 વર્ષ પછી ટી-20 વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાએ પહેલા પણ ભારતને પોતાની ધરતી પર જ હરાવ્યુ હતુ. ટી-20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે ટક્કર જોરદાર રહી છે. ટી-20માં અત્યાર સુધી […]

ધર્મશાલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે, વરસાદ બની શકે વિલન

Follow us on

આજથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. લગભગ 1 વર્ષ પછી ટી-20 વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાએ પહેલા પણ ભારતને પોતાની ધરતી પર જ હરાવ્યુ હતુ.

ટી-20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે ટક્કર જોરદાર રહી છે. ટી-20માં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 13 મેચ રમાઈ, જેમાં 8 મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં આફ્રિકાએ જીત પોતાના નામે કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. ધર્મશાલામાં આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતાઓ છે. મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ત્યારે ધર્મશાલાના મેદાનની પિચની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલરને આ પિચથી મદદ મળી શકે છે. ત્યારે બંને ટીમ પોતાના ફાસ્ટ બોલર પર વધારે વિશ્વાસ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article