IND vs NZ T20 WC Warm up Matches Live Streaming: ક્યારે કઈ રીતે લાઈવ મેચ જઈ શકશો, જાણો અહિ

IND vs NZ Warm up matches T20 વર્લ્ડ કપ 2022 લાઈવ મેચ: ભારતની આજે બીજી વોર્મઅપ મેચ છે. તેણે પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી.

IND vs NZ T20 WC Warm up Matches Live Streaming: ક્યારે કઈ રીતે લાઈવ મેચ જઈ શકશો, જાણો અહિ
ભારતની આજે બીજી વોર્મઅપ મેચ છેImage Credit source: Twitter
Follow Us:
| Updated on: Oct 19, 2022 | 11:27 AM

IND vs NZ T20 WC Warm up Matches: ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી 20 વર્લ્ડકપ (T20 World Cup 2022)માં સોમવારના રોજ પોતાની પ્રથમ વોર્મ અપ મેચ રમી હતી. આ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. હવે ટીમ ઈન્ડિયાની આજે બીજી વોર્મ મેચ છે જે ન્યુઝીલેન્ડની સામે છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે (Ind Vs Nz) શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આજ આત્મવિશ્વાસ સાથે ભારતીય ટીમ આજે મેદાનમાં ઉતરશે, ભારતીય ટીમ બીજી વોર્મ મેચ પણ જીતવાની કોશિશ કરશે.

ભારતીય ટીમ 23 ઓક્ટોબરના રોજ આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. આ પહેલા ભારતીય ટીમ વોર્મઅપ મેચ રમવાની છે. જેમાં ભારતીય ટીમ વોર્મઅપ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા માંગશે.આ દૃષ્ટિએ આ વોર્મ-અપ મેચ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યુઝીલેન્ડ સામે પણ તે પોતાની તૈયારીઓને ચકાસવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બધાની નજર રોહિત શર્મા પર રહેશે

ન્યુઝીલેન્ડ સામે રમાનાર બીજી વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર ઝીણવટભરી નજર રહેશે. રોહિતનું તાજેતરનું ફોર્મ ચિંતાનો વિષય છે. . ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં રોહિત ખૂબ જ ધીમી બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે રાહુલ 49 રન પર હતો ત્યારે રોહિતના ખાતામાં માત્ર એક રન હતો. પાકિસ્તાન સામેની મોટી મેચ પહેલા આ વોર્મ-અપ મેચમાં રોહિતને તેની ગતિ પાછી મેળવવાની તક મળશે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ 19 ઓક્ટોબરના રોજ રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ ક્યાં રમાશે ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ બ્રિસ્બેનમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ ક્યારે શરુ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ બપોરના 1 30 કલાકે શરુ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જઈ શકાશે ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચનું લાઈવ ટેલીક્સ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ અને કન્નડ ભાષાઓમાં થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ભારતની પ્રેક્ટિસ મેચ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. તમે tv9gujarati.com પર મેચના લાઈવ અપડેટ્સ પણ વાંચી શકો છો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">