IND vs NZ 1st ODI: શ્રેયસની સદી, રાહુલની અડધી સદી, ભારતનો સ્કોર 347/4

|

Feb 05, 2020 | 5:51 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ભારતની ટીમ 50 ઓવરમાં 347 રન કર્યા છે. જેમાં શ્રેયસ ઐયરની સદી (103 રન) અને કે.એલ.રાહુલની અડધી સદી (88 રન)નો સમાવેશ થાય છે.   Web Stories View more મુકેશ […]

IND vs NZ 1st ODI: શ્રેયસની સદી, રાહુલની અડધી સદી, ભારતનો સ્કોર 347/4

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ભારતની ટીમ 50 ઓવરમાં 347 રન કર્યા છે. જેમાં શ્રેયસ ઐયરની સદી (103 રન) અને કે.એલ.રાહુલની અડધી સદી (88 રન)નો સમાવેશ થાય છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મેચમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ભારત માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ઉતર્યા. આ બંને ખેલાડીઓએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી. આઠમી ઓવરમાં કાલિન ડિ ગ્રેન્ડહોમે ભારતને પ્રથમ ઝટકો આપ્યો. તેની ઓવરમાં પૃથ્વી શો આઉટ થઈ ગયા. પૃથ્વી શો 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ મયંક અગ્રવાલ પણ આઉટ થઈ ગયા. તેને નવમી ઓવરમાં ટીમ સાઉદીએ ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ કરાવી દીધા. મયંક અગ્રવાલ 32 રન બનાવી પરત ફર્યા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે મળીને 102 રનની ભાગીદારી કરી. 29મી ઓવરમાં કેપ્ટન કોહલી 51 રન બનાવી આઉટ થઈ ગયા તો શ્રેયસ ઐયર 107 બોલમાં 103 રન બનાવી કેચ આઉટ થઈ ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article