IND vs ENG: ભારતીય બોલરો સામે લાચાર ઇંગ્લીશ ટીમ, ફેન્સે બનાવી દીધા જબરદસ્ત મીમ

|

Feb 15, 2021 | 6:34 AM

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચેની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇના ચેપક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ મેચ હાર્યા બાદ જીતના ઇરાદે થી મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ (Team India) મજબૂત સ્થિતીમાં છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે મેચ પર મજબુત પકડ જમાવી લીધી છે.

IND vs ENG: ભારતીય બોલરો સામે લાચાર ઇંગ્લીશ ટીમ, ફેન્સે બનાવી દીધા જબરદસ્ત મીમ
ભારતીય ક્રિકેટ ફેન્સે સોશિયલ મિડીયા પર મનમુકીને મજા લીધી હતી.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચેની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇના ચેપક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ મેચ હાર્યા બાદ જીતના ઇરાદે થી મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ (Team India) મજબૂત સ્થિતીમાં છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે મેચ પર મજબુત પકડ જમાવી લીધી છે. પ્રથમ ઇનીંગ રમતા ઇંગ્લીશ ટીમ માત્ર 134 રન પર જ સમેટાઇ ગઇ હતી. આમ હવે ભારતીય બોલરોએ ઇંગ્લેંડ પર હાવી થતુ પ્રદર્શન કરતા ભારતીય ક્રિકેટ ફેન્સે (Cricket Fans) સ્થીતીનો આનંદ લીધો હતો. ફેન્સે મસ્ત મસ્ત મીમ્સ ને સોશિયલ મિડીયા પર પોષ્ટ કરીને અત્યાર થી જ જાણે કે ઉજાણીની શરુઆત કરી દીધી હતી. આ સાથે જ ટ્વીટરીયા ફેંસે #INDvsENG ટ્રેન્ડ કરીને ફીલીંગ્સ જાહેર કરવા લાગ્યા હતા.

બીજા દિવસની રમતની શરુઆત કરતા ભારતીય બેટ્સમેનોએ બાકીની 4 વિકેટ ગુમાવીને માત્ર 29 રન જ જોડ્યા હતા. આમ ભારતે 329 રનનો સ્કોર પ્રથમ ઇનીંગમાં નોંધાવ્યો હતો. જેના જવાબમાં પ્રથમ ઇનીંગ રમતા ઇંગ્લેંડના ખેલાડીઓ એક પછી એક પિચ થી પેવેલિયન નો રસ્તો માપવા લાગ્યા હતા. અશ્વિન અને અક્ષર પટેલે ઇંગ્લેંડના ખેલાડીઓની એક બાદ એક શિકાર શરુઆત થી બનાવવા શરુ કર્યા હતા. આમ ઇંગ્લીશ ટીમની સ્થતી કફોડી થઇ જતા માંડ માંડ 100 ના આંકડાના સ્કોરને પાર કર્યો હતો. કારણ કે અડધી ટીમ, એટલેકે ટોપ ઓર્ડર 50 રનમાં જ પેવેલિયન શોભવવા લાગ્યો હતો. આમ પ્રથમ ઇનીંગ ઇંગ્લીશ પ્લેયર 134 રના સ્કોર સુધી જ રમી શક્યા હતા. બસ આ સ્થીતીની જ મજા ભારતીય ક્રિકેટ ફેન્સે સોશિયલ મિડીયા પર મનમુકીને લીધી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

https://twitter.com/SiddhuYour/status/1360861480581701632?s=20

https://twitter.com/marwadihumor/status/1360852224302141442?s=20

 

 

https://twitter.com/imNavvyVirat/status/1360863306395783168?s=20

https://twitter.com/Harshva62535731/status/1360870256768471040?s=20

https://twitter.com/Harshva62535731/status/1359485357402648578?s=20

 

 

 

Next Article