AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ

માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ત્યારે આ મેચને જોવા માટે ઘણાં સેલિબ્રિટીઝ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. Web Stories View more ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત સચિનની લાડલી સારા તેંડુલકરને […]

પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 6:58 AM

માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ત્યારે આ મેચને જોવા માટે ઘણાં સેલિબ્રિટીઝ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

હવે જ્યારે ભારતે આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં જીત મેળવી લીધી છે ત્યારે દેશની મોટી હસ્તીઓ ભારતીય ટીમને પોતાની સ્ટાઈલમાં શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ હસ્તીઓમાં ગૃહમંત્રી અમિત શાહથી લઈને બોલિવુડની પણ ઘણી મોટી હસ્તીઓ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમિત શાહ (Amit Shah)

ગૃહ મંત્રી અમિતશાહે ભારતીય ટીમને ટ્વિટ કરીને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઈક અને પરિણામ એક જેવુ જ રહ્યું. શાનદાર પ્રદર્શન માટે પુરી ટીમને શુભેચ્છાઓ. બધા જ ભારતીય ગર્વ લઈ રહ્યા છે અને આ પ્રભાવશાળી જીતનું જશ્ન મનાવી રહ્યાં છે.

સલમાન ખાન (Salman Khan)

બોલિવુડના દબંગ સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે ભારત તરફથી ટીમ ભારતને શુભેચ્છાઓ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અનુપમ ખેર(Anupam Kher)

બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે મને એક ફીલિંગ આવી રહી છે કે આજે પાડોશમાં ખુબ ટીવી તુટવાના છે.

વિવેક ઓબેરોય (Vivek Oberoi)

https://twitter.com/vivekoberoi/status/1140331709646270464

આશા ભોસલે(Asha Bhosle)

અનિલ કપૂર (Anil Kapoor)

અદનાન શામી (Adnan Sami)

https://twitter.com/AdnanSamiLive/status/1140327096360660993

રિતેશ દેશમુખ (Riteish Deshmukh)

https://twitter.com/Riteishd/status/1140310449403191296

સ્વરા ભાસ્કર (Swara Bhasker)

https://twitter.com/ReallySwara/status/1140349599778893826

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">