U-19 WC: બાંગ્લાદેશની સામે ભારત 177 રને જ ઓલઆઉટ, યશસ્વીએ કર્યા 88 રન

|

Feb 09, 2020 | 12:42 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વિશ્વકપની ફાઈનલ મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશની ટીમે પહેલાં ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશના બોલર્સની સામે ટકી શકી નહોતી. માત્ર 177 રન કરીને 47.2 ઓવરમાં જ આખી ટીમ આઉટ થઈ ગયી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

U-19 WC: બાંગ્લાદેશની સામે ભારત 177 રને જ ઓલઆઉટ, યશસ્વીએ કર્યા 88 રન

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વિશ્વકપની ફાઈનલ મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશની ટીમે પહેલાં ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશના બોલર્સની સામે ટકી શકી નહોતી. માત્ર 177 રન કરીને 47.2 ઓવરમાં જ આખી ટીમ આઉટ થઈ ગયી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસથી ગુજરાતમાં ચિંતા જેવુ નથી: આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અંડર 19માં ભલે હજુ મુકાબલો બાકી હોય પણ ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યાં નથી. યશસ્વી જયસ્વાલે 121 બોલમાં 88 રન કર્યા તો ભારતના 7 બેટસમેન એવા છે જે 10થી ઓછા રનમાં આઉટ થયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાંગ્લાદેશની ટીમ મેદાનમાં ઉતરી રહી છે અને ભારતના બોલર્સે આ લક્ષ્યાંકને હાસલ ના કરી શકે તે રીતે બાંગ્લાદેશના ખેલાડીઓને વિકેટ ઝડપવાની રહેશે. ભારત અને બાંગ્લાદેશ જે પણ ટીમ આ મેચ જીતશે તે ઈતિહાસ રચશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article