આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો આ મોટો ઈતિહાસ, જાણો વિગત

|

Dec 30, 2019 | 4:18 PM

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટની બોલિંગ રેકિંગની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિને આ રેકિંગમાં બાજી મારી છે. અશ્વિને આ રેકિંગમાં ટોપ-10માં રહીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટની આ રેકિંગમાં તેઓ એકલા જ સ્પિનર છે જેમને આ રેકિંગમાં સ્થાન પ્રાપ્ત થયું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો આ મોટો ઈતિહાસ, જાણો વિગત

Follow us on

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટની બોલિંગ રેકિંગની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિને આ રેકિંગમાં બાજી મારી છે. અશ્વિને આ રેકિંગમાં ટોપ-10માં રહીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટની આ રેકિંગમાં તેઓ એકલા જ સ્પિનર છે જેમને આ રેકિંગમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

આ પણ વાંચો :   દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બોલિંગના આ ઈન્ટરનેશનલ રેકિંગમાં અશ્વિનને 772 અંક મળ્યા છે અને તેઓ 10માંથી 9માં સ્થાને છે. રવિન્દ્ર જાડેજા આ રેકિંગમાં 16માં નંબર પર છે. આમ આ વર્ષના અંતે રવિચંદ્રન અશ્વિને એક અલગ વિક્રમ સ્થાપ્યો છે. આ ઉપરાંત આ રેકિંગની સાથે તેઓ દુનિયાના નંબર 1 સ્પિનર બની ગયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article