ICC: ભારત સામે સારા દેખાવને લઈને એંડરસન ટોપ થ્રી બોલરમાં સામેલ, બુમરાહ અને અશ્વિનને પણ ફાયદો

|

Feb 10, 2021 | 8:08 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એક દિવસ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) નવી રેન્કિંગ જાહેર કર્યુ છે.

ICC: ભારત સામે સારા દેખાવને લઈને એંડરસન ટોપ થ્રી બોલરમાં સામેલ, બુમરાહ અને અશ્વિનને પણ ફાયદો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એક દિવસ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) નવી રેન્કિંગ જાહેર કર્યુ છે. ICCની લેટેસ્ટ ટેસ્ટ બોલરની રેન્કીંગ (Test bowlers rankings)માં જેમ્સ એન્ડરસને (James Anderson) લાંબી છલાંગ લગાવી છે. એન્ડરસને ભારત સામે ચેન્નાઈ ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી. એન્ડરસને રેન્કિંગમાં ત્રણ સ્ટેજની છલાંગ લગાવી હતી. આ સાથે જ હવે તે ટોપ થ્રી બોલરોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે તો અશ્વિન (Ashwin) અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah)ને પણ એક એક સ્ટેજ આગળ વધવાનો ફાયદો મળ્યો છે. બંને 7 અને 8માં નંબર પર પહોંચી ગયા છે.

 

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ નંબર વન ટેસ્ટ ક્રિકેટ બોલર બન્યો છે. જ્યારે બીજા નંબર પર સ્ટુઅર્ડ બ્રોડ છે. ન્યુઝીલેન્ડના નીલ વેગનર એક એક નંબર પાછળ સરક્યો છે. આમ તે હવે ચોથા નંબર પર પહોંચ્યો છે. જોશ હેઝલવુડ, ટીમ સાઉદી પાંચમાં અને છઠ્ઠા નંબર પર છે. ટોપ-10 ટેસ્ટ બોલરોમાં અશ્વિન અને બુમરાહ બે જ ભારતીય બોલરો સામેલ થઈ શક્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

https://twitter.com/ICC/status/1359414490165633027?s=20

Next Article