AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SPL: ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમની 136 રનમાં ઓલઆઉટ, હાલાર હિરોઝનો સતત બીજો વિજય

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ત્રીજી મેચમાં હાલાર હિરોઝની ટીમ સામે ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમ ટકરાઈ હતી. આ મેચમાં હાલાર હિરોઝનો 19 રને વિજય થયો હતો. હાલાર હિરોઝે પ્રથમ બેટિંગ કરતા 156 રન કર્યા હતા. હાલાર હિરોઝનો આ સતત બીજો વિજય થયો છે. જેમાં એઝાઝ કોઠારીયાએ 6 ફોર અને 2 સિકસરની મદદથી 56 બોલમાં 72 રન બનાવ્યા હતા […]

SPL: ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમની 136 રનમાં ઓલઆઉટ,  હાલાર હિરોઝનો સતત બીજો વિજય
| Updated on: May 17, 2019 | 4:54 AM
Share

સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની ત્રીજી મેચમાં હાલાર હિરોઝની ટીમ સામે ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમ ટકરાઈ હતી. આ મેચમાં હાલાર હિરોઝનો 19 રને વિજય થયો હતો. હાલાર હિરોઝે પ્રથમ બેટિંગ કરતા 156 રન કર્યા હતા. હાલાર હિરોઝનો આ સતત બીજો વિજય થયો છે.

જેમાં એઝાઝ કોઠારીયાએ 6 ફોર અને 2 સિકસરની મદદથી 56 બોલમાં 72 રન બનાવ્યા હતા અને ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમને જીતવા માટે કુલ 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમ 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં અબરાર શેખએ 42 બોલમાં 63 રન ફટકાર્યા હતા પણ મેચ જીતવા માટે ટાર્ગેટ પૂર્ણ કરી શકયા નહતા.

પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો હાલાર હિરોઝે અત્યાર સુધી 2 મેચ રમી છે તેમાં 2 મેચમાં વિજય થયો છે. તેથી આ ટીમ પોઈન્ટ ટેબલ પર 4 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. બીજા નંબર પર 2 પોઈન્ટ સાથે સોરઠ લાયન્સની ટીમ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે આગ, પાણી એને વાહન અંગે સાવચેતી રાખવી

આજે ફરી ગોહિલવાડ ગ્લેડિયેટર ટીમની મેચ ઝાલાવડ રોયલ્સની ટીમ સામે સાંજે 7.30 વાગ્યે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશિએશન સ્ટેડિયમ રાજકોટ ખાતે રમાશે. જેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટર્સ પર બતાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">