મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અઝરુદ્દીન સામે છેતરપિંડી, ટિકિટ એજન્ટને 20 લાખ રૂપિયામાં ફસાવ્યાનો આક્ષેપ

|

Jan 23, 2020 | 12:11 PM

વાત કરીએ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સામે થયેલી છેતરપિંડીની ફરિયાદની. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અઝરુદ્દીન સામે છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. જેમાં પ્લેન ટિકિટ માટે મોહમ્મદ અઝરુદ્દીનના PAએ ઔરંગાબાદના ટિકિટ એજન્ટને લગભગ 20 લાખ રૂપિયામાં ફસાવ્યો. ટિકિટ એજન્ટને રૂપિયા બેંકમાં નાંખવાના નામ પર ટિકિટ કપાવી પરંતુ બેંક એકાઉન્ટમાં કોઇપણ રૂપિયા જમા કરાવ્યા નહીં. આ પણ વાંચોઃ Budget 2020: […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અઝરુદ્દીન સામે છેતરપિંડી, ટિકિટ એજન્ટને 20 લાખ રૂપિયામાં ફસાવ્યાનો આક્ષેપ

Follow us on

વાત કરીએ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સામે થયેલી છેતરપિંડીની ફરિયાદની. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અઝરુદ્દીન સામે છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. જેમાં પ્લેન ટિકિટ માટે મોહમ્મદ અઝરુદ્દીનના PAએ ઔરંગાબાદના ટિકિટ એજન્ટને લગભગ 20 લાખ રૂપિયામાં ફસાવ્યો. ટિકિટ એજન્ટને રૂપિયા બેંકમાં નાંખવાના નામ પર ટિકિટ કપાવી પરંતુ બેંક એકાઉન્ટમાં કોઇપણ રૂપિયા જમા કરાવ્યા નહીં.

આ પણ વાંચોઃ Budget 2020: ઈન્કમટેક્સ સ્લેબને લઈ આવી શકે છે સારા સમાચાર, ખાસ આ વર્ગના લોકોને ફાયદો થવાની શક્યતા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કેટલાક દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ રૂપિયા નહીં મળતા ટિકિટ એજન્ટ મહનમદ શાહબે ઔરંગબાદના સિટી ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. આપને કહી દઇએ કે મોહમ્મદ અઝરુદ્દીન સાથે અન્ય બે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે અઝરુદ્દીને આ આક્ષેપને નકારી માનહાનીનો કેસ કરવાની ધમકી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article