IND vs SA ટેસ્ટ સીરિઝ: જુઓ કેવી રીતે ફેન મેદાનમાં ધસી આવ્યો અને ખેલાડીના ચરણ સ્પર્શ કરી લીધા

|

Oct 21, 2019 | 5:47 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. રાંચી ખાતે ત્રીજો મેચમાં એક ફેન સિક્યુરીટી તોડીને મેદાનની અંદર ધસી આવ્યો હતો. સ્ટેડિયમમાં લોકોનો ઉત્સાહ અનેરો હોય છે અને આ ઉત્સાહમાં દર્શકો ઘણીવાર નિયમ તોડી નાખતા હોય છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ […]

IND vs SA ટેસ્ટ સીરિઝ: જુઓ કેવી રીતે ફેન મેદાનમાં ધસી આવ્યો અને ખેલાડીના ચરણ સ્પર્શ કરી લીધા

Follow us on

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. રાંચી ખાતે ત્રીજો મેચમાં એક ફેન સિક્યુરીટી તોડીને મેદાનની અંદર ધસી આવ્યો હતો. સ્ટેડિયમમાં લોકોનો ઉત્સાહ અનેરો હોય છે અને આ ઉત્સાહમાં દર્શકો ઘણીવાર નિયમ તોડી નાખતા હોય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

એક ફેન આફ્રિકાના ખેલાડી ક્વિંટન ડિકૉકને ભેટવા માટે સિક્યુરીટી તોડીને મેદાનની અંદર ધસી આવ્યો હતો. તેણે અંદર આવીને ડિકૉકને ભેટીને ચરણ સ્પર્શ કર્યો હતો. આ ઘટનાથી સિક્યુરીટી અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાત્કાલિક આ માણસને બહાર લઈ જવામાં આવ્યો હતો. તેનું એક ચપલ રહી ગયું હતું જે ડિકૉક આપવા માટે તેની પાછળ દોડ્યા હતા. આ બધાની વચ્ચે મેચ રોકવાની ફરજ પડી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article