Surgical Strike 2: ભારતના ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, સેહવાગે કહ્યું ‘The boys have played really well’

|

Feb 26, 2019 | 10:32 AM

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ફાયટર વિમાન મિરાજ-2000થી જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા. વાયુસેનાના આ ઓપરેશન પછી દેશભરમાં જોશનો માહોલ છે. ત્યારે ભારતીય ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયામાં ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

Surgical Strike 2: ભારતના ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, સેહવાગે કહ્યું The boys have played really well

Follow us on

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ફાયટર વિમાન મિરાજ-2000થી જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા.

વાયુસેનાના આ ઓપરેશન પછી દેશભરમાં જોશનો માહોલ છે. ત્યારે ભારતીય ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયામાં ભારતીય વાયુસેનાની
પ્રશંસા કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

ભારતીય સ્પિનર બોલર યુજેવેન્દ્ર ચહલે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું છે.

https://twitter.com/yuzi_chahal/status/1100253015724969985

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કેફએ પણ ભારતીય વાયુસેનાની વીરતા માટે સેનાની પ્રશંસા કરતા ટ્ટિટ પોસ્ટ કરી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટસમેન વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી સુરેશ રૈનાએ પણ વાયુસેનાની પ્રશંસા કરતા ટ્વિટ કરી છે.

https://twitter.com/ImRaina/status/1100293010443698176

ભારતીય ટીમના ભુતપૂર્વ ખેલાડી સચીન તેંડુલકરે પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા આપી હતી.

ગૌતમ ગંભીરે પણ બીજી વાર સ્ટ્રાઈક કરવામાં આવી તે બદલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

https://twitter.com/GautamGambhir/status/1100249948552155136

ધવને પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લખ્યું કે સલામ છે બદાદુર જવાનોને.

https://twitter.com/SDhawan25/status/1100298585046962176

[yop_poll id=1826]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article