Cricket: વુમન્સ T20 ટીમના ભારતીય કેપ્ટન હરમનપ્રિત કૌર કોરોના સંક્રમિત, ઘરમાં જ કરાયા આઇસોલેટ

|

Mar 30, 2021 | 9:49 AM

ભારતીય મહિલા T20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર ( Harmanpreet Kaur ) કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટીવ જણાઇ આવી છે. હમરનપ્રિતે પોતાને ઘરમાંજ આઇસોલેટ કરી લઇને સારવાર શરુ કરી દીધી છે.

Cricket: વુમન્સ T20 ટીમના ભારતીય કેપ્ટન હરમનપ્રિત કૌર કોરોના સંક્રમિત, ઘરમાં જ કરાયા આઇસોલેટ
Harmanpreet Kaur

Follow us on

ભારતીય મહિલા T20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટીવ જણાઇ આવી છે. હમરનપ્રિતે પોતાને ઘરમાં જ આઇસોલેટ કરી લઇને સારવાર શરુ કરી દીધી છે. હરમનપ્રિત હાલમાં જ દક્ષિણ આફ્રિકા (South Africa) ની સામે વન ડે આંતરરાષ્ટ્રીય સિરીઝનો હિસ્સો બની હતી. હરમનપ્રિતે પોતાને કોરોના પોઝિટીવ (Corona Positive) જણાવાને લઇને પોતાના સંપર્કમાં આવનારાઓને પણ પોતાના સ્વાસ્થ્ય અંગેની તપાસ કરી લેવા અને કાળજી લેવા માટે પણ અપિલ કરી હતી.

આ અગાઉ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar), યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ બદ્રીનાથ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. તેઓ પણ પોત પોતાના ઘરે આઇસોલેટ થઇ ચુક્યા છે અને તેઓ પણ પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ રહ્યા હોવાની જાણકારી આપી ચુક્યા છે. જે ક્રિકેટરો રોડ સેફ્ટ વર્લ્ડ સિરીઝમાં ટીમ ઇન્ડીયા લિજેન્ડનો હિસ્સો હતાં.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
Next Article