વર્લ્ડકપ 2019માં ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે!

|

May 31, 2019 | 8:48 AM

ક્રિકેટ વર્લ્ડકપની શરુઆત 30મેના રોજ થઈ રહી છે. જેમાં અનેક રેકોર્ડ બનવાની અને તૂટવાની સંભાવનાઓ રહેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ વર્લ્ડકપમાં રોચક મુકાબલો છે. વર્લ્ડકપને જીતવા માટે બધી જ ટીમોએ પોતાની તાકાત લગાવવાનું શરુ કરી દીધું છે. ક્રિકેટના ચાહકોને જે મુકાબલાનો ઈંતજાર છે 16 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો […]

વર્લ્ડકપ 2019માં ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે!

Follow us on

ક્રિકેટ વર્લ્ડકપની શરુઆત 30મેના રોજ થઈ રહી છે. જેમાં અનેક રેકોર્ડ બનવાની અને તૂટવાની સંભાવનાઓ રહેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ વર્લ્ડકપમાં રોચક મુકાબલો છે.

વર્લ્ડકપને જીતવા માટે બધી જ ટીમોએ પોતાની તાકાત લગાવવાનું શરુ કરી દીધું છે. ક્રિકેટના ચાહકોને જે મુકાબલાનો ઈંતજાર છે 16 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો છે. જો ભારત અને પાકિસ્તાનની આ ટક્કર પહેલાં જોઈએ કે પાકિસ્તાન અને ભારતમાં કોનું પલ્લું વધારે ભારે છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

ભારત અને પાકિસ્તાનના વર્લ્ડકપની તુલનામાં ભારતના 15 બેટસમને અત્યાર સુધીમાં 1573 વનડે મેચ રમ્યા છે. જેમાં તેઓએ કુલ રન 41700 બનાવ્યા છે. જો પાકિસ્તાનના પણ 15 બેટસમેનની વાત કરીએ તો તેમણે 1056 વનડે મેચમાં 25764 રન બનાવ્યા છે. જો ભારતના ત્રણ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા કુલ રનની ગણતરી કરીએ તો તેનો આંકડો 774 વનડેમાં 29353 થાય છે. આમ પાકિસ્તાનની આખી ટીમ કરતાં ભારતીય 3 ખેલાડીઓના રન વધારે થઈ જાય છે.

 

TV9 Gujarati

 

પાકિસ્તાનની ટીમ 28 વનડે જે ગયા વર્ષે રમી તેમાં પાકિસ્તાનને માત્ર 10માં જ જીત મળી છે અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતના 27 વનડેની વાત કરીએ તો તેમાં ભારતે 17 વનડેમાં પોતાની જીત હાસિલ કરી છે. 8 વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો તો 2 મેચમાં ટાઈ પડી હતી. આમ પ્રદર્શનની દ્રષ્ટિએ ભારત પાકિસ્તાનની ટીમ કરતાં મજબૂત દેખાઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:13 pm, Wed, 29 May 19

Next Article