જાણો ક્યા ખેલાડીએ ધોનીનું નામ આપીને લાખો રુપિયા લોકો પાસેથી ખંખેરી લીધા?

|

Feb 16, 2020 | 12:54 PM

ભારતીય ટીમમાં સ્પોનરશીપના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરનારા ક્રિકેટરને પોલીસે ઝડપી લીધો છે. આંધ્રપ્રદેશના રણજી ક્રિકેટર બી નાગરજૂનું નામ છેતરપિંડીના મામલે સામે આવ્યું છે. જેમાં ધોનીની એકેડેમી, સ્પોનરશીપ લોગો અને બીસીસીઆઈના નામે પૈસા પડાવ્યા હોવાની વિગતો ખૂલી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

જાણો ક્યા ખેલાડીએ ધોનીનું નામ આપીને લાખો રુપિયા લોકો પાસેથી ખંખેરી લીધા?

Follow us on

ભારતીય ટીમમાં સ્પોનરશીપના નામે લાખો રુપિયાની છેતરપિંડી કરનારા ક્રિકેટરને પોલીસે ઝડપી લીધો છે. આંધ્રપ્રદેશના રણજી ક્રિકેટર બી નાગરજૂનું નામ છેતરપિંડીના મામલે સામે આવ્યું છે. જેમાં ધોનીની એકેડેમી, સ્પોનરશીપ લોગો અને બીસીસીઆઈના નામે પૈસા પડાવ્યા હોવાની વિગતો ખૂલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો : નાગરિકતા કાયદાને લઈને પાછીપાની કરશે સરકાર? PM મોદીએ કહીં દીધી આ વાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આંધ્રપ્રદેશના મંત્રી તારક રામા રાવાના પીએનું નામ આપીને પૈસા લેવાનો પણ આ ખેલાડી પર આરોપ છે. આ પહેલીવાર નથી કે તેનું નામ ખૂલ્યું હોય અગાઉ પણ ઘણાં કિસ્સાઓમાં તેનું નામ ખૂલ્યું હતું. ધોનીની એકેડેમીના પણ તેને પૈસા પડાવ્યા હતા. આ ઉપરાંત ગયા વર્ષે BCCIના પ્રમુખ પસંદગીકારનો અવાજ કાઢીને તેણે એક વ્યક્તિ પાસેથી 2 લાખ 88 હજાર જ્યારે એક અલગ કંપની પાસેથી 3 લાખ 88 હજાર રુપિયાની છેતરપિંડી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે તે અગાઉના કેસમાં પોલીસના હાથમાં આવ્યો નહોતો પણ આ વખતે સેન્ટલ ક્રાઈમ વિભાગ પોલીસે તેને દબોચી લીધો છે. નાગરાજૂએ ધોનીના નામે પણ પૈસા પડાવી લીધા હતા અને તેનું સિલેકશન ક્રિકેટ મેચમાં થવાનું છે તેમજ કંપનીનો સ્પોનર લોગો લગાવી આપશે તેવું કહીંને પણ લાખો રુપિયાની ઉચાપત કરી છે. જો કે તે વધારે લોકોને છેતરે ત્યાં જ પોલીસે એક કંપનીની ફરિયાદના આધારે તેને ઝડપી લીધો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article