AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Records: પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન

IPL 2026ની શરૂઆત વિરાટ કોહલી માટે યાદગાર રહી છે. RCB vs SRH મેચમાં RCBએ સૌથી ઝડપી 200+ રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો. આ મેચમાં કોહલીએ એકલા હાથે 10 મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા.

Virat Kohli Records: પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન
| Updated on: Mar 29, 2026 | 6:03 PM
Share

Virat Kohli માટે IPL 2026 ની શરૂઆત શાનદાર રહી. Royal Challengers Bangalore અને Sunrisers Hyderabad વચ્ચેની લીગ મેચમાં RCB એ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 200+ સ્કોર ચેઝ કર્યો. આ જ મેચમાં કોહલીએ વ્યક્તિગત રીતે પણ એક નહીં, પણ કુલ 10 મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા.

આ પ્રદર્શન સાથે તેણે David Warner, Shikhar Dhawan, AB de Villiers, Sanju Samson, Rohit Sharma અને KL Rahul જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ મૂકી દીધા.

વિરાટ કોહલીના 10 રેકોર્ડ્સ

  1. RCB vs SRH મેચમાં કોહલીએ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ દરમિયાન ટોચનું પ્રદર્શન કર્યું અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
  2. SRH સામે IPLમાં સૌથી વધુ 7 વખત 50+ સ્કોર બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
  3. IPLમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલીએ ડેવિડ વોર્નરને પાછળ મૂક્યો. આ મેચમાં 69* રન બનાવીને તે RCBનો સર્વોચ્ચ રનસ્કોરર બન્યો.
  4. IPL જીતેલી મેચોમાં સૌથી વધુ 50+ સ્કોર (42 વખત) બનાવવાનો રેકોર્ડ હવે કોહલીના નામે છે. તેણે વોર્નરનો 41નો રેકોર્ડ તોડ્યો.
  5. IPLમાં સૌથી વધુ વખત અણનમ રહીને 50+ સ્કોર (24 વખત) બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે ગયો. તેણે AB ડી વિલિયર્સ અને ધવનનો 23નો રેકોર્ડ તોડ્યો.
  6. સફળ રન ચેઝમાં સૌથી વધુ 50+ સ્કોર (21 વખત) બનાવવાનો નવો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
  7. IPLમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ઓપનર તરીકે કોહલીએ 182 છગ્ગા પૂર્ણ કર્યા અને KL રાહુલનો 179નો રેકોર્ડ તોડ્યો.
  8. SRH સામે IPLમાં સૌથી વધુ 874 રન બનાવનાર ખેલાડી પણ હવે કોહલી બન્યો, તેણે સંજુ સેમસનને પાછળ મૂકી દીધો.
  9. IPLમાં ટીમ માટે સૌથી વધુ વખત (31 વખત) 150+ સ્ટ્રાઇક રેટ સાથે ટોપ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેણે રોહિત શર્માને પાછળ મૂકી દીધો.
  10. IPLમાં કોહલીના કુલ 50+ સ્કોર હવે 72 થઈ ગયા છે, અને તેણે આ સિદ્ધિ માત્ર 260 ઇનિંગ્સમાં મેળવી છે.

IPL 2026 માં ધોનીના ચાહકોને મોટો ઝટકો, ફક્ત ત્રણ મેચ નહીં પરંતુ આટલી બધી મેચો માટે બહાર રહેશે થાલા..

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">