IPL 2023 Retention Players List: જાણો આઈપીએલ 2023માં કોણ થયુ રિટેન અને કોણ થયુ રિલીઝ ?

|

Nov 15, 2022 | 9:51 PM

ચાલો જાણીએ કે મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટરાઈડર્સ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટયસે કયા-ક્યા ખેલાડીઓને રિલીઝ કર્યા.

IPL 2023 Retention Players List: જાણો આઈપીએલ 2023માં કોણ થયુ રિટેન અને કોણ થયુ રિલીઝ ?
IPL 2023 Retention Players List
Image Credit source: file photo

Follow us on

ભારત અને દુનિયાભરમાં લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે આઈપીએલ. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે તમામ 10 ટીમો એ પોતાના  રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તમામ ટીમોએ રિટેન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી છે. આ વખતે ઘણી ટીમોએ આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ઘણી ટીમોએ પોતાના સારા ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. આ ખેલાડીઓએ આઈપીએલની આ ટીમોને ઘણી મેચ જીતાડી હતી. તે જ સમયે ઘણી ટીમોએ પોતાના જુના ખેલાડીઓ પર ભરોષો કરીને તેમને ટીમમાં જ રાખ્યા છે. જણાવી દઈએ કે હવે ડિસેમ્બરમાં થનારા આઈપીએલ 2023ના મિની ઓક્શનમાં આ ખેલાડીઓ જશે. આ મિની ઓક્શન કોચ્ચિમાં 23 ડિસેમ્બરે થશે.

ચાલો જાણીએ કે મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ સુપરકિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટસે કયા-ક્યા ખેલાડીઓને રિલીઝ કર્યા.

ચેન્નાઈ સુપર કિંગ્સે શું કર્યું?

CSK રિટેન કરાયેલા ખેલાડીઓ: એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, મોઈન અલી, ઋતુરાજ ગાયકવાડ, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હંગરેકર, મિશેલ સેન્ટનર, મહિષ પાથિરાના, સુભ્રાંશુ સેનાપતિ, શિવમ દુબે, અંબાતી  રાયડુ,  મિશેલ તિક્ષાના, પ્રશાંત સોલંકી, દિપક ચાહર, પ્રિટોરિયસ.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

CSK તરફથી છૂટા કરાયેલા ખેલાડીઓ: કે ભગત વર્મા, કેએમ આસિફ, રોબિન ઉથપ્પા, ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન, એન જદગીશન, હરિ નિશાંત.

મુંબઈ ઈન્ડિયન્સનો અંતિમ નિર્ણય

MIએ ખેલાડીઓને જાળવી રાખ્યા – રોહિત શર્મા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, બ્રેવિસ, આર્ચર, બુમરાહ, રિતિક શોકીન, બેહરેનડોર્ફ, આકાશ મધવાલ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય.

MI એ રિલીઝ કરેલા ખેલાડીઓ – કિરોન પોલાર્ડ, રિલે મેરેડિથ, ડેનિયલ સાયમ્સ, સંજય યાદવ, આર્યન જુયલ, મયંક માર્કંડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, અનમોલપ્રીત સિંહ, જયદેવ ઉનડકટ, બેસિલ થમ્પી, ફેબિયન એલન, ટિમલ મિલ્સ.

RCBએ કોને રાખ્યા અને કોને બાકાત રાખ્યા?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રિટેન કરેલા ખેલાડીઓ – ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, જોશ કાર્તિક, વિરાટ હસરંગા. કૌલ, શાહબાઝ અહેમદ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ – લવનીથ સિસોદિયા, શેરફેન રધરફોર્ડ, જેસન બેહરનડોર્ફ, અનિશ્વર ગૌતમ, ચમા મિલિંદ.

ગુજરાતે કયા ખેલાડીઓ પર વિશ્વાસ કર્યો?

ગુજરાતે જાળવી રાખેલા ખેલાડીઓ – હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાદવ, સાઈ કિશોર, રિદ્ધિમાન વેડ, રાશિદ ખાન અને નૂર અહેમદ

રિલીઝ થયેલા ગુજરાતના ખેલાડીઓ – રહેમાનુલ્લા ગુરબાઝ, ગુરકીરત સિંઘ, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, ડોમિનિક ડ્રેક્સ અને વરુણ એરોન

દિલ્હીનો બહાદુરીભર્યો નિર્ણય

દિલ્હી કેપિટલ્સે ખેલાડીઓને જાળવી રાખ્યા – ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ અહેમદ, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, લુંગી એન્ગિડી, મુસ્તફિઝુર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, એનરિક નોરખિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ અને વિકી ઓસ્તવાલ.

દિલ્હી કેપિટલ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ – શાર્દુલ ઠાકુર, ટિમ સિફર્ટ, મનદીપ સિંહ, અશ્વિની હેબ્બર, શ્રીકર ભરત.

કોલકાતાએ શું નિર્ણય લીધો?

કોલકાતા એ ખેલાડીઓને જાળવી રાખ્યા – શ્રેયસ ઐયર, ગુરબાજ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, નીતિશ રાણા, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અનુકુલ રોય, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર.

કોલકાતા તરફથી રિલીઝ કરાયેલા ખેલાડીઓ – રમેશ કુમાર, અજિંક્ય રહાણે, એરોન ફિન્ચ, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને.

રાજસ્થાન રોયલ્સે શું નિર્ણય લીધો?

રાજસ્થાન રોયલ્સ તરફથી રિટેન કરાયેલા ખેલાડીઓ – સંજુ સેમસન, દીપક પડીક્કલ, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ફેમસ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા, કુલદીપ સેનવ, કુલદીપ સેન , આર. અશ્વિન.

રાજસ્થાનમાંથી મુક્ત કરાયેલા ખેલાડીઓ – અનુનય સિંહ, કોર્બિન બોશ, ડેરેલ મિશેલ, જેમ્સ નીશમ, તેજસ બરોકા, કરુણ નાયર, નાથન કુલ્ટર-નાઈલ, રાસી વાન ડેર દુસાન, શુભમ ગઢવાલ.

સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન છોડી દીધો

સનરાઈઝર્સ હૈદરાબાદે ખેલાડીઓને રિલીઝ કર્યા – કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સુચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા અને વિષ્ણુ વિનોદ.

સનરાઇઝર્સ હૈદરાબાદના રિટેન કરાયેલા ખેલાડીઓ – અબ્દુલ સમદ, એડન માર્કરામ, ફઝલક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, નટરાજન, ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર.

લખનઉ સુપરજાયન્ટ્સનો મોટો નિર્ણય

લખનઉ સુપરજાયન્ટ્સના રિટેન કરાયેલા ખેલાડીઓ – કેએલ રાહુલ, આયુષ બધોની, કર્ણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડિકોક, માર્કસ સ્ટોઈનિસ, અવેશ ખાન, માર્ક વુડ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાયલ માયર્સ, કૃણાલ પંડ્યા.

લખનઉ સુપરજાયન્ટ્સમાંથી મુક્ત કરાયેલા ખેલાડીઓ – એન્ડ્રુ ટાય, જેસન હોલ્ડર, મનીષ પાંડે, શાહબાઝ નદીમ, અંકિત રાજપૂત, દુષ્મંથા ચમીરા, એવિન લુઈસ.

પંજાબ કિંગ્સે શું નિર્ણય લીધો?

પંજાબ કિંગ્સના રિલીઝ થયેલા ખેલાડીઓ – મયંક અગ્રવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા. હૃતિક ચેટર્જી, બેની હોવેલ, ઈશાન પોરેલ.

પંજાબ કિંગ્સે રિટેન કરેલા ખેલાડીઓ – શિખર ધવન, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, પ્રભસિમરન સિંહ, શાહરૂખ ખાન, લિયામ લિવિંગ્સ્ટન, રાજ બાવા, ઋષિ ધવન, અર્થવ તાઈડે, કાગીસો રબાડા, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, રાહુલ ચહર, નાથન એલિસ .

 

Published On - 9:50 pm, Tue, 15 November 22

Next Article