AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians Squad & Schedule: રોહિત શર્માની ટીમ ટૂર્નામેન્ટમાં છે સૌથી હિટ, જાણો મુંબઇ ઇન્ડિયન્સનો પુરો કાર્યક્રમ

IPL 2022, Mumbai Indians Schedule: મુંબઈ ઈન્ડિયન્સનો લીગ સ્ટેજ પર 56 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ છે. આ દરમિયાન તેણે કુલ 14 મેચ રમવાની છે.

Mumbai Indians Squad & Schedule: રોહિત શર્માની ટીમ ટૂર્નામેન્ટમાં છે સૌથી હિટ, જાણો મુંબઇ ઇન્ડિયન્સનો પુરો કાર્યક્રમ
Rohit Sharma ની આગેવાનીમાં મુંબઇ 5 વાર વિજેતા બની છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:42 AM
Share

કહે છે કે તમે રમતની શરૂઆત કરો અને હું તેને સમાપ્ત કરીશ. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સનું શેડ્યૂલ પણ આ લાઇન પર આધારિત હોય તેવું લાગે છે. ફરક માત્ર એટલો જ છે કે પ્લે-ઓફ સુધી પહોંચે ત્યાં સુધી કાર્યક્રમમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની પલટન રમત શરૂ કરશે અને તેનો અંત પણ કરશે. IPLની 15મી સિઝનમાં જે ટીમ સામે રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમની રમત શરૂ થશે, તે એ જ ટીમ સાથેની મેચ સાથે તેનો અંત કરશે. આ અભિયાનની શરૂઆતની તારીખ 27મી એપ્રિલ હશે. એટલે કે IPL 2022 ની શરૂઆતના બીજા દિવસે. મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજની પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે ટકરાશે. અને, 56માં દિવસે એટલે કે 21મી મેના રોજ જ્યારે છેલ્લી લીગ મેચ રમાશે, ત્યારે પણ મેચ રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સાથે થશે.

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022ના લીગ સ્ટેજ પર કુલ 14 મેચ રમવાની છે. આમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બે મેચ રમવાની છે. જ્યારે, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે એક-એક મેચ રમાશે.

મુંબઇ ઈન્ડિયન્સનો કાર્યક્રમ

તારીખ  સમય વિરુદ્ધ સ્ટેડિયમ સ્થળ
27 માર્ચ 3.30 pm દિલ્હી કેપિટલ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
2 એપ્રિલ 7.30 pm રાજસ્થાન રોયલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
6 એપ્રિલ 7.30 pm કોલકાતા નાઇટ રાઇડર્સ એમસીએ સ્ટેડિયમ પુણે
9 એપ્રિલ 7.30 pm રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમસીએ સ્ટેડિયમ પુણે
13 એપ્રિલ 7.30 pm પંજાબ કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે
16 એપ્રિલ 7.30 pm લખનૌ સુપર જાયન્ટ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
21 એપ્રિલ 3.30 pm ચેન્નાઇ સુપર કિંગ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
24 એપ્રિલ 7.30 pm લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
30 એપ્રિલ 7.30 pm રાજસ્થાન રોયલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ પુણે
6 મે 7.30 pm ગુજરાત ટાઇટન્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
9 મે 7.30 pm કોલકાતા નાઇટ રાઇડર્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ પુણે
12 મે 7.30 pm ચેન્નાઇ સુપર કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ પુણે
17 મે 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
21 મે 7.30 pm દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ

મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ 2022 ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, દેવલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, રમનદીપ સિંહ, રાહુલ બુદ્ધી, અનમોલપ્રીત સિંહ, કિરોન પોલાર્ડ, ડેનિયન સેમ્સ, સંજય યાદવ, ટિમ ડેવિડ, ફેબિયન એલન, અર્જુન તેંડુલકર, રિતિક શોકિન, જસપ્રિત બુમરાહ, જોફ્રાર આર્ચર, ટાઇમલ મિલ્સ, અરશદ ખાન, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ, બેસિલ થમ્પી, ઇશાન કિશન, આર્યન જુયાલ, મયંક માર્કંડેય, મુરુગન અશ્વિન.

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!

આ પણ વાંચો: MS Dhoni Quits CSK Captaincy: રવિન્દ્ર જાડેજાને આ દિગ્ગજ ખેલાડીનુ બહાર થવુ ફળી ગયુ, આ રીતે કેપ્ટનશીપનો તાજ મળ્યો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">