IPL 2021: બેંગ્લોર અને કોલકાતા વચ્ચે કરો યા મરોની ટક્કર, આ ધૂરંધરો પર ખેલ્યો દાવ, જુઓ પ્લેયીંગ ઇલેવન

|

Oct 11, 2021 | 7:25 PM

RCB vs KKR: IPL 2021 ના ​​લીગ તબક્કામાં બેંગ્લોર અને કોલકાતાએ એકબીજા સામે એક-એક મેચ જીતી હતી

IPL 2021: બેંગ્લોર અને કોલકાતા વચ્ચે કરો યા મરોની ટક્કર, આ ધૂરંધરો પર ખેલ્યો દાવ, જુઓ પ્લેયીંગ ઇલેવન
Eoin Morgan-Virat Kohli

Follow us on

IPL 2021 ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની ટીમો સામસામે છે. ફાઇનલની રેસમાં આ મેચો ખૂબ મહત્વની છે, કારણ કે હારનાર ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. શારજાહમાં રમાઈ રહેલી આ મેચમાં RCB ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વની મેચ માટે બંને ટીમોએ પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી.

બેંગ્લોરે તેની અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. બંને ટીમોએ સમાન મેચોની પ્લેઇંગ ઇલેવનમાં આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

RCB vs KKR: આજની પ્લેઇંગ ઇલેવન

 

RCB: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, એસ. ભરત (wk), ડેનિયલ ક્રિશ્ચિયન, શાહબાઝ અહમદ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

KKR: ઈઓન મોર્ગન (કેપ્ટન), શુભમન ગિલ, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી અને શિવમ માવી.

 

આ પણ વાંચોઃ Cricket: આયર્લેન્ડની 16 વર્ષની જ ખેલાડીએ સ્ટાર ક્રિકેટ મિતાલી રાજ નો બે દાયકા જૂનો વિશ્વ વિક્રમ તોડી દીધો

આ પણ વાંચોઃ IPL 2021: ધોની ને આ બે સંયોગ ફળી ગયા તો ચેન્નાઇને ચેમ્પિયન બનાવતા કોઇ નહી રોકી શકે ! જાણો આ અનોખા સંયોગ

 

Published On - 7:19 pm, Mon, 11 October 21

Next Article