Squash: સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ ચમક્યા, ભારતીય જોડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

|

Aug 08, 2022 | 12:04 AM

CWG 2022માં સ્ક્વોશમાં ભારતનો આ બીજો મેડલ છે. પહેલો મેડલ પણ સૌરવ ઘોસાલ તરફથી આવ્યો હતો, જેણે મેન્સ સિંગલ્સમાં ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો.

Squash: સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ ચમક્યા, ભારતીય જોડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ
મિક્સ જોઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Follow us on

સૌરવ ઘોષાલ (Saurav Ghosal) અને દીપિકા પલ્લીકલ (Dipika Pallikal) ની ટોચની ભારતીય સ્ક્વોશ જોડીએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઘોષાલ અને પલ્લીકલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ અનુભવી ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું. આ બંનેનો CWGમાં સતત બીજો મેડલ છે.

Published On - 12:03 am, Mon, 8 August 22

Next Article