AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 1 થી 6 ઓવરમાં અભિષેક-હેડે મચાવ્યું તોફાન, હૈદરાબાદે પાવરપ્લેમાં 105 રન બનાવીને ઈતિહાસ રચ્યો

SRH એ IPL 2026 માં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવીને ઈતિહાસ રચ્યો. આ ત્રીજી વખત છે જ્યારે તેઓએ IPL માં પાવરપ્લેમાં 100 થી વધુ રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનરો અભિષેક શર્મા-ટ્રેવિસ હેડે જોરદાર ફટકાબાજી કરી હતી.

Breaking News: 1 થી 6 ઓવરમાં અભિષેક-હેડે મચાવ્યું તોફાન, હૈદરાબાદે પાવરપ્લેમાં 105 રન બનાવીને ઈતિહાસ રચ્યો
Abhishek & HeadImage Credit source: X/SRH
| Updated on: Apr 11, 2026 | 8:38 PM
Share

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં પાવરપ્લેમાં 105 રન બનાવીને ઇતિહાસ રચ્યો. આ 2026 સિઝનની પ્રથમ છ ઓવરમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ભારે તબાહી મચાવી હતી. અભિષેક શર્માએ પ્રથમ છ ઓવરમાં 300 ના સ્ટ્રાઇક રેટથી રમતા 66 રન બનાવ્યા હતા.

SRH એ પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

પંજાબ કિંગ્સ સામે પહેલી છ ઓવરમાં 105 રન બનાવી સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો. આ મેચમાં એક દિવસ પહેલા જ, રાજસ્થાન રોયલ્સે RCB સામે પાવરપ્લેમાં 97 રન બનાવ્યા હતા જે આ સિઝનનો સૌથી મોટો પાવરપળે સ્કોર હતો જે હવે SRHના નામે થઈ ગયો છે. તે મેચમાં, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારીને બોલરો સામે તબાહી મચાવી હતી.

  • 105 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ
  • 97 રન – રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

ત્રણ વાર 100 થી વધુ રન બનાવનાર પહેલી ટીમ

સનરાઇઝર્સ હૈદરાબાદ IPLના ઇતિહાસમાં ત્રણ અલગ-અલગ પ્રસંગોએ પાવરપ્લેમાં 100 કે તેથી વધુ રન બનાવનારી પહેલી ટીમ છે. SRH એ અગાઉ 2024 માં દિલ્હી કેપિટલ્સ સામે છ ઓવરમાં 125 રન બનાવ્યા હતા, જે IPLમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. તે જ સિઝનમાં, હૈદરાબાદે લખનૌ સુપરજાયન્ટ્સ સામે પ્રથમ છ ઓવરમાં 107 રન બનાવ્યા હતા.

IPL ઈતિહાસમાં સૌથી મોટા પાવરપ્લે સ્કોર

125 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS દિલ્હી કેપિટલ્સ 107 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS લખનૌ સુપર જાયન્ટ્સ 105 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ 105 રન – કોલકાતા નાઈટ રાઈડર્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 100 રન – ચેન્નાઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ

અભિષેક-હેડની આક્રમક જોડી

આ મેચમાં અભિષેક શર્માએ 28 બોલમાં 74 રન બનાવ્યા, જ્યારે તેના ઓપનિંગ પાર્ટનર ટ્રેવિસ હેડે 23 બોલમાં 38 રન બનાવ્યા. SRH માટે તેણે મળીને 9 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા. અભિષેક અને હેડે ફક્ત બાઉન્ડ્રીથી 94 રન બનાવ્યા. અભિષેક હવે તેના IPL કારકિર્દીમાં 2,000 રન પૂરા કરવાથી માત્ર 76 રન દૂર છે.

Breaking News: અય્યર-આર્યાના તોફાનમાં ધોવાયું હૈદરાબાદ, 219 રન આપવા છતાં જીત્યું પંજાબ કિંગ્સ

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">