Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના પૈસા વસુલ ખેલાડી, જુઓ ફોટો

સનરાઈઝર્સ હૈદરાબાદની આ સીઝનમાં આ ત્રીજી જીત છે અને ટીમ સતત ટોપ-4ની રેસમાં પોતાની દાવેદારી રજુ કરી રહી છે. 2028 પછી 180થી વધારે રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અસફળ રહી છે. તો ચાલો જાણીએ ડેબલ હેડર મેચમાં ક્યા ક્યા ખેલાડીઓ પૈસા વસુલ ખેલાડી રહ્યા.

| Updated on: Apr 19, 2026 | 2:49 PM
1 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન અભિષેક શર્મા 22 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ સાથે 6 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.હેનરિક ક્લાસને 39 બોલમાં 59 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.હૈદરાબાદ માટે પૈસા વસુલ ખેલાડીઓ રહ્યા હતા.

2 / 6
હૈદરાબાદમાં રમાયેલી મેચમાં અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની અડધી સદીની મદદથી 194 રન બનાવ્યા હતા.સનરાઈઝર્સ હૈદરાબાદે સીઝનની ત્રીજી મેચ જીતી છે.

3 / 6
દિલ્હી કેપિટલ્સે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની અડધી સદી અને છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરના સતત બે છગ્ગાના દમ પર, દિલ્હીએ બેંગ્લોરને હરાવ્યું હતુ.

4 / 6
દિલ્હીની આ સીઝનમાં 5 મેચમાં ત્રીજી જીત છે. આ સાથે પોઈન્ટ ટેબલમાં પણ મજબુત સ્થિતિ બનાવી લીધી છે. હવે ટીમ 6 પોઈન્ટની સાથે ચોથા સ્થાને આવી ગઈ છે.કે.એલ રાહુલે 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. 6 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી.

5 / 6

6 / 6
અભિષેક શર્મા IPLમાં એક ડાબોડી આક્રમક બેટ્સમેન છે, જેને શરૂઆતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા 2022 ની મેગા ઓક્શમાં 6.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. 2026માં તેને14 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. (All photo: PTI)

Follow Us