AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, સૌથી નાની ઉંમરે ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20I માં શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા સાબિત કરી. તેણે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો હતો.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, સૌથી નાની ઉંમરે ફટકારી સૌથી ઝડપી ફિફ્ટી
Vaibhav SuryavanshiImage Credit source: X/BCCI
| Updated on: Jul 23, 2026 | 7:48 PM
Share

વૈભવ સૂર્યવંશીએ આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ડાબા હાથના આ બેટ્સમેનએ હરારેમાં ઝિમ્બાબ્વે સામેની પહેલી T20Iમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. વધુમાં, તે સૌથી નાની ઉંમરે સૌથી ઝડપી T20 અડધી સદી પણ ફટકારનાર ખેલાડી છે. વૈભવ સૂર્યવંશીએ ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જોકે, તે પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો હતો. વૈભવે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા.

સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ

ઇંગ્લેન્ડમાં સતત ત્રણ T20 મેચમાં નિષ્ફળ જવા છતાં, સૂર્યવંશીએ પોતાની રમત બદલી ન હતી. ડાબા હાથના બેટ્સમેન પહેલા બોલથી જ આક્રમક રમત બતાવી હતી. તેણે બીજા બોલ પર એક સિંગલ લીધો અને પછી ઝિમ્બાબ્વેના ઇન-ફોર્મ રિચાર્ડ નગારવાને નિશાન બનાવ્યો. રિચાર્ડનો પહેલો  બોલ ડોટ રહ્યો, પરંતુ બીજા બોલ પર સૂર્યવંશીએ એક અદભુત છગ્ગો ફટકાર્યો. આ છગ્ગો 99 મીટરનો હતો. આ ઓવરમાં, સૂર્યવંશીએ બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 20 રન બનાવ્યા. ચોથી ઓવરમાં, સૂર્યવંશીએ એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા. પાંચમી ઓવરમાં સૂર્યવંશીએ મુઝારાબાની બોલ પર એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા.

સૂર્યવંશીએ આ રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશીએ પોતાની અડધી સદી સાથે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. સૂર્યવંશીએ 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે T20I અડધી સદી પૂરી કરી હતી. પૂર્ણ સભ્ય ટીમમાં અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે 17 વર્ષ અને 296 દિવસની ઉંમરમાં T20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ છે. વૈભવે 16 વર્ષ 213 દિવસની ઉંમરમાં પાકિસ્તાન સામે આ કારનામું કરનાર સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.

IND vs ZIM: બે વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયાની તસવીર, કેપ્ટન-કીપર સહિત 8 ખેલાડીઓની છૂટ્ટી

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">