AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રસોઈનો સ્વાદ બગડ્યો તો IPL ક્રિકેટર અને IPS પિતાએ રસોઈયાને માર માર્યો! FIR દાખલ

આઈપીએલ ખએલાડી અને તેના પિતા આઈપીએસ શૈલેશ સિંહ વિરુદ્ધ ભોપાલમાં એફઆઈઆર દાખલ થઈ છે. જેમાં કુકને બંધક બનાવી, અપશબ્દો બોલવા તેમજ મારકુટ કરવાનો આરોપ લાગ્યો છે.

Breaking News : રસોઈનો સ્વાદ બગડ્યો તો IPL ક્રિકેટર અને IPS પિતાએ રસોઈયાને માર માર્યો! FIR દાખલ
| Updated on: Jun 30, 2026 | 8:53 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગનો સ્ટાર ક્રિકેટર શશાંક સિંહ અને તેના પિતા રિટાયર્ડ આઈપીએસ પિતા શૈલેશ સિંહ પર ગંભીર આરોપ લાગ્યો છે. ભોપાલ પોલીસે તેના ઘર પર રસોઈની સાથે મારપીટ કરવી, અપશબ્દો કહેવા તેમજ બંધક બનાવી રાખવાનો આરોપથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ મામલે પરિવારના ડ્રાઈવરને સહ આરોપી બનાવવામાં આવ્યો છે. આ સંપૂર્ણ ઘટના ભોપાલના રાતીબડ પોલીસ સ્ટેશનના મંદોરી ગામ સ્થિતની છે. મૂળ રીવા જિલ્લાનો રહેવાસી 31 વર્ષીય રસોઈ કરનાર વિપેન્દ્ર સિંહ તોમરે પોલીસમાં લિખિત ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે 3 લોકો વિરુદ્ધ હુમલો સહિત અન્ય આરોપનો કેસ નોંધ્યો છે, જેમાં તેના પિતાનું નામ પણ સામેલ છે.

શું છે સમગ્ર મામલો?

સામે આવેલી જાણકારી અનુસાર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આઈપીએલ ક્રિકેટર શશાંક સિંહ અને તેના રિટાયર્ડ પિતા પર એફઆઈઆર નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના ક્રિકેટર શશાંક સિંહ આઈપીએલમાં પંજાબ કિંગ્સની ટીમ માટે રમે છે. રસોઈ બનાવનાર કર્મચારી વિપેન્દ્ર સિંહે શશાંક સિંહ અને તેના પિતા પર એફઆઈઆર દાખલ કરી છે. તેની ફરિયાદમાં મારપીટ અને અપશબ્દો બોલવાનો આરોપ લગાવ્યો છે.

રસોઇયાએ શું કહ્યું?

રસોઈ બનાવનાર સ્ટાફ વિપેન્દ્ર સિંહે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, શશાંક સિંહના પિતા રિટાયર્ડ આઈપીએસ શૈલેશ સિંહ તેનો ફોન લઈ લીધો હતો. 31 વર્ષીય પીડિત વિપેન્દ્ર સિંહ તોમરે પોતાનો રડતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેનો આરોપ છે કે, પરિવાર દ્વારા રસોઈ પસંદ ન આવવી તેમજ તેને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. તેમજ તેનો મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા હતો. ત્યારબાદ શૈલશ સિંહ અને શશાંક અને તેના ડ્રાઈવરે સાથે મળી તેને માર માર્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">