AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ICC એ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 2 ઓક્ટોબરથી શરૂ થશે, અને ફાઇનલ મેચ 21 નવેમ્બર, 2027ના રોજ રમાશે.

Breaking News: 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
2027 World CupImage Credit source: X
| Updated on: Oct 01, 2026 | 9:42 PM
Share

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ODI વર્લ્ડ કપ 2027 ના શેડ્યૂલની જાહેરાત કરી રહી છે. શેડ્યૂલ લોન્ચિંગ કેપટાઉનમાં ઝેઇટ્ઝ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ આફ્રિકા ખાતે યોજાઈ રહ્યું છે. આ સાથે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારી આ ટુર્નામેન્ટનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર

ODI વર્લ્ડ કપ 2027ની મેચો ત્રણ દેશોમાં કુલ 12 સ્થળોએ રમાશે. વર્લ્ડ કપ 2027 ની શરૂઆત 14 ટીમોમાંથી ત્રણ સૌથી નીચલા ક્રમાંકિત ટીમો વચ્ચે સુપર સિરીઝ સાથે થશે. આ પછી, 6 ટીમોના બે ગ્રુપ હશે, પછી સુપર 7 સ્ટેજ, સેમિફાઇનલ અને ફાઇનલ.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

2027 ODI વર્લ્ડ કપ માટે 12 ટીમોને 6 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર A નો સમાવેશ થાય છે. ગ્રુપ B માં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ક્વોલિફાયર B નો સમાવેશ થાય છે.

2027 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

ગ્રુપ સ્ટેજ મેચો

  • શનિવાર, 2 ઓક્ટોબર: QF1 vs QF3 — વિન્ડહોક
  • સોમવાર, 4 ઓક્ટોબર: QF1 vs QF2 — વિન્ડહોક
  • બુધવાર, 6 ઓક્ટોબર: QF2 vs QF3 — વિન્ડહોક
  • ગુરુવાર, 7 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા – કેપટાઉન
  • શુક્રવાર, 8 ઓક્ટોબર: પાકિસ્તાન vs અફઘાનિસ્તાન – ત્શ્વેન
  • શુક્રવાર, 8 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશ, વિન્ડહોક
  • શનિવાર, 9 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે vs ક્વોલિફાયર A — બુલાવાયો
  • શનિવાર, 9 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs ન્યૂઝીલેન્ડ – કેપ ટાઉન
  • રવિવાર, 10 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન – જોહાનિસબર્ગ
  • રવિવાર, 10 ઓક્ટોબર: શ્રીલંકા vs ક્વોલિફાયર B, વિન્ડહોક
  • સોમવાર, 11 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે vs અફઘાનિસ્તાન – બુલાવાયો
  • મંગળવાર, 12 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર A — પાર્લ
  • મંગળવાર, 12 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ – કુગોમ્પો સિટી
  • બુધવાર, 13 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs શ્રીલંકા, વિન્ડહોક
  • બુધવાર, 13 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs ક્વોલિફાયર B — પાર્લ
  • ગુરુવાર, 14 ઓક્ટોબર: ભારત vs અફઘાનિસ્તાન – ત્શ્વેન
  • શુક્રવાર, 15 ઓક્ટોબર: પાકિસ્તાન vs ક્વોલિફાયર A – બ્લૂમફોન્ટેન
  • શુક્રવાર, 15 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે vs ઓસ્ટ્રેલિયા – હરારે
  • શનિવાર, 16 ઓક્ટોબર: શ્રીલંકા vs બાંગ્લાદેશ, ડરબન
  • શનિવાર, 16 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ – ગકેબેરહા
  • રવિવાર, 17 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર A — બ્લૂમફોન્ટેન
  • રવિવાર, 17 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર બી – હરારે
  • સોમવાર, 18 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન – કુગોમ્પો સિટી
  • મંગળવાર, 19 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે vs પાકિસ્તાન, હરારે
  • મંગળવાર, 19 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, ડરબન
  • બુધવાર, 20 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા – જોહાનિસબર્ગ
  • બુધવાર, 20 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs ક્વોલિફાયર બી – હરારે
  • ગુરુવાર, 21 ઓક્ટોબર: અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર A – કુગોમ્પો સિટી
  • શુક્રવાર, 22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન – પાર્લ
  • શુક્રવાર, 22 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, જોહાનિસબર્ગ
  • શનિવાર, 22 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ – ગકેબેરહા
  • શનિવાર, 23 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs ક્વોલિફાયર બી – ત્શ્વાને
  • રવિવાર, 24 ઓક્ટોબર: ઝિમ્બાબ્વે vs ભારત – વિક્ટોરિયા ફોલ્સ

સુપર સ્ટેજ મેચો

  • સોમવાર, 25 ઓક્ટોબર: A2 vs B3 — જોહાનિસબર્ગ
  • મંગળવાર, 26 ઓક્ટોબર: B1 vs A3 — ગકેબેરહા
  • બુધવાર, 27 ઓક્ટોબર: B2 vs AB4 — ત્શ્વેન
  • ગુરુવાર, 28 ઓક્ટોબર: A1 vs A2 — વિક્ટોરિયા ફોલ્સ
  • શુક્રવાર, 29 ઑક્ટોબર : B1 vs B3 — કુગોમ્પો સિટી
  • શનિવાર, 30 ઓક્ટોબર: A3 vs AB4 — વિક્ટોરિયા ફોલ્સ
  • રવિવાર, 31 ઓક્ટોબર: B2 vs A1 — જોહાનિસબર્ગ
  • સોમવાર, 1 નવેમ્બર: A2 vs B1 — વિક્ટોરિયા ફોલ્સ
  • મંગળવાર, 2 નવેમ્બર: B3 vs AB4 — કેપ ટાઉન
  • બુધવાર, 3 નવેમ્બર: B2 vs A3 — ડરબન
  • ગુરુવાર, 4 નવેમ્બર: A1 vs B1 — પાર્લ
  • શુક્રવાર, 5 નવેમ્બર: A2 vs AB4 — ડરબન
  • શનિવાર, 6 નવેમ્બર: B2 vs B3 — બ્લૂમફોન્ટેન
  • રવિવાર, 7 નવેમ્બર: A1 vs A3 — કેપ ટાઉન
  • સોમવાર, 8 નવેમ્બર: B1 vs AB4 — ડરબન
  • મંગળવાર, 9 નવેમ્બર: B2 vs A2 — ગકેબેરહા
  • બુધવાર, 10 નવેમ્બર: A3 vs B3 — બ્લૂમફોન્ટેન
  • ગુરુવાર, 11 નવેમ્બર: A1 vs AB4 — ગકેબેરહા
  • શુક્રવાર, 12 નવેમ્બર: B2 vs B1 — કેપ ટાઉન
  • શનિવાર, 13 નવેમ્બર: A2 vs A3 — બ્લૂમફોન્ટેન
  • રવિવાર, 14 નવેમ્બર: A1 vs B3 — ડરબન

નોકઆઉટ મેચો

  • બુધવાર, 17 નવેમ્બર: સેમિ-ફાઇનલ 1 — કેપ ટાઉન
  • ગુરુવાર, 18 નવેમ્બર: સેમિ-ફાઇનલ 2 — ત્શ્વેન
  • રવિવાર, 21 નવેમ્બર: ફાઇનલ – જોહાનિસબર્ગ.

Breaking News: રિષભ પંતનો હાઈ-વોલ્ટેજ ડ્રામા, અમ્પાયર સાથે કરી લડાઈ, પછી 10 રન બનાવીને થયો આઉટ

Follow Us
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
g clip-path="url(#clip0_868_265)">