AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Australia 5th Day Highlights : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે સિરીઝ 2-1થી જીતી

India-Australia 5th Day Highlights : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી છે

India-Australia 5th Day Highlights :  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે સિરીઝ 2-1થી જીતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 3:42 PM
Share

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.  આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા અને લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી હતી. આ પછી ભારતીય ટીમે પણ લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી અને 571 રન બનાવ્યા. આ પછી જ મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચમા અને છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.

ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી

આ પછી, બંને કેપ્ટન અને મેચ અધિકારીઓએ મેચને ડ્રોમાં સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં આ મેચ નિર્ધારિત સમય કરતાં લગભગ દોઢ કલાક પહેલા સમાપ્ત થઈ ગઈ હતી.મેચ ડ્રો થવા સાથે, ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબ્જો જાળવી રાખ્યો છે.

મેચ ડ્રો થવા સાથે, ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. હવે આ બંને ટીમો 7-11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડમાં ફાઈનલ મેચ રમશે.

ઓસ્ટ્રેલિયાને પાંચમા દિવસે પ્રથમ ઝટકો

આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 571 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 91 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને પાંચમા દિવસે પ્રથમ ઝટકો મેટ કુહનેમેનના રૂપમાં લાગ્યો હતો. ટ્રેવિસ હેડે તેની અડધી સદી ફટકારી હતી. માર્નસ લાબુશેને 150 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ સિરીઝની પ્રથમ અડધી સદી છે. હેડ 90 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 63 અને સ્મિથ 10 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 175 રન બનાવ્યા હતા.

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">