
ભારતમાં આગામી 26 માર્ચથી ટાટા IPL 19ની શરૂઆત થઈ રહી છે, જેમા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિકે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જેવો SRK ની ટીમે મિનિ ઓક્શન દરમિયાન તેને ખરીદ્યો ત્યારથી દેશભરમાં KKRની ટીમના માલિક SRK નો વિરોધ શરૂ થઈ ગયો. આખરે ભારે વિરોધ બાદ BCCI એ આ ખેલાડીને નહીં રમાડવાનો નિર્ણય કર્યો છે અને હવે તેને KKR ની ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે. જો કે હાલ તો આ તમામ વિવાદ શાંત થઈ ગયો છે. જે દેશમાં નિર્દોષ હિંદુઓને કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા પ્રતાડિત કરવામાં આવતા હોય, તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવતી હોય- એ દેશના ખેલાડીઓ માટે પણ આ દેશમાં કોઈ સ્થાન ન જ હોવુ જોઈએ. બાંગ્લાદેશના ખેલાડીઓને ત્યાં સુધી IPL માં ન રમાડવા જોઈએ જ્યાં સુધી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર કરવામાં આવતા હુમલાઓ સંપૂર્ણપણે બંધ ન થાય. ભારતમાં IPL જેવી લીગમાં બાંગ્લાદેશી ખેલાડીઓનુ લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવે છે. આ વખતે પણ...
Published On - 7:47 pm, Sat, 3 January 26