Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી

|

Feb 27, 2021 | 10:23 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે

Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે, તેવામાં હવે કોરોનાને કારણે પૂણેમાં યોજાનાર ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં (ODI match) દર્શકોને એન્ટ્રી નહીં આપવાનું નક્કી કરાયુ છે. સ્ટેડિયમમાં (Stadium) દર્શકોની હાજરી વગર જ મેચ રમાશે.

 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને પૂણેમાં યોજાનાર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ વનડે મેચ થશે કે નહીં. તેને લઈને મૂંઝવણ હતી, પરંતુ હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મિલિંદ નાર્વેકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને પરમિશન માટે અપીલ કરી હતી, જેને સીએમએ માની લીધી છે અને હવે પૂણેમાં રમાનાર ત્રણ વનડે મેચ નિર્ધારીત સમયે જ યોજાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સૂચના આપી છે કે ખેલાડીઓ અને અન્ય કર્મચારીઓને કોરોના ચેપ ન લાગે તે માટેની માર્ગદર્શિકાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો: JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી

Next Article