કેપ્ટન કૂલ Dhoniની નવી કૂલ સ્ટાઈલ, તસ્વીર થઇ રહી છે વાયરલ

|

Jan 25, 2021 | 9:52 AM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન Dhoni હંમેશા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. Dhoni તેની હેરસ્ટાઇલ અને લુક બદલતા રહે છે.

કેપ્ટન કૂલ Dhoniની નવી કૂલ સ્ટાઈલ, તસ્વીર થઇ રહી છે વાયરલ
કેપ્ટન કૂલ

Follow us on

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Dhoni) હંમેશા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. ધોની તેની હેરસ્ટાઇલ અને લુક બદલતા રહે છે. જેનો ક્રેઝ ફેન્સમાં હમેશા રહે છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. માહી યુએઈમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે જોવા મળ્યા હતા. ધોની આઈપીએલ 2021માં પણ રમશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

ધોની લાંબા સમય બાદ નવા લુકમાં જોવા મળ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ધોની તાજેતરમાં એક એડ શૂટ માટે મુંબઇ પહોંચ્યા હતા. તે નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. માહીએ ફરી એકવાર તેની હેરસ્ટાઇલ બદલી છે. આ નવી હેર સ્ટાઈલ તેને ખૂબ શોભે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને તેની સફેદ દાઢીને વિદાય આપી ચુક્યા છે.

 

 

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલ 2021 માટે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીને તેમનો કેપ્ટન જાહેર કર્યો છે.

Next Article