AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં હર્ષિત રાણાની એન્ટ્રી

Harshit Rana added to India squad : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની છેલ્લી મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે. આ મેચ પહેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાની ટીમમાં એન્ટ્રી થઈ છે.

Breaking News : BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં હર્ષિત રાણાની એન્ટ્રી
| Updated on: Jun 19, 2026 | 9:47 AM
Share

અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી 3 મેચની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શરુઆતની બંન્ને મેચ જીતી ટીમ ઈન્ડિયાએ લીડ બનાવી લીધી છે. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 20 જૂનના રોજ ચેન્નાઈના એમ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને મેન સ્કવોડમાં સામેલ કર્યો છે. પહેલી 2 વનડેમાં ગુરનુર બ્રાર શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તો પ્રિન્સ યાદવને બીજી વનડેમાં તક મળી હતી.

હર્ષિત રાણાને મળી મોટી તક

બીસીસીઆઈએ જાહેરાત કરી કે, હર્ષિત રાણાને ત્રીજી અને છેલ્લી વનડે માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. તે ઈજામાંથી સ્વસ્થ થઈ ચૂક્યો છે. તેમણે બેંગ્લુરુના બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલેસમાં પોતાનું રિહૈબિલિટેશન પૂર્ણ કર્યું છે. તેમજ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ચેન્નાઈમાં ભારતીય ટીમ સાથે જોડાયો છે. તમને જણાવી દઈએ કે, હર્ષિત રાણા જાન્યુઆરી 2026માં કોઈ ઈન્ટરનેશલ મેચ રમી નથી. ઈજાના કારણે આઈપીએલ 2026નો ભાગ બન્યો ન હતો.

હર્ષિતા રાણાને આ મહિનાના અંતમાં આયરલેન્ડ પ્રવાસ અને ત્યારબાદ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં હર્ષિત રાણાને આ મોટી મેચ પહેલા મેદાનમાં વાપસી કરવાની મોટી તક મળી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં આ યુવા અને અનુભવી ખેલાડીની ટીમમાં હર્ષિત રાણા આવ્યા બાદ બોલિંગ માટે વિકલ્પ વધી ગયો છે. હર્ષિત રાણા ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 14 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં કુલ 26 વિકેટ લીધી છે.

ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાનું સ્કવોડ

શુભમન ગિલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન,નીતિશ કુમાર રેડ્ડી,વોશિગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ,પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ,ગુરનુર બ્રાર,હર્ષ દુબે,યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા

પિતાએ દીકરાને ક્રિકેટર બનાવવા ખુબ મહેનત કરી, કામ પરથી આવી પિતા દીકરાને પ્રેક્ટિસ કરાવતા આવો છે હર્ષિત રાણાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">